________________
(૧૮૧).
* “સ્વાનુભવદશા મહિમા” * ધન્ય રે દિવસ આ અહો, જાગી શાંતિ અપૂર્વ રે, આત્મધારા આજે ઉલ્લસી, પ્રગટ કર્યો આત્મદેવ રે.
ટાળ્યો મિથ્યાત્વમોહ રે... ધન્ય રે. ૧. અહો અહો હું તુજને નમું, નમો તુજ નમો તુજ રે,
અમિત ફળ દાન દાતારની, તુજશું થઈ આજે ભેટ રે... ધન્ય રે. ૨. નિજાનંદનાં ઝરણાં ઝર્યા, તુજ આત્મ મોઝારજી, ઉપશમરસકંદ નિરખીયો, હૃદયે આદ્યાત અપારજી... ધન્ય રે. ૩. આત્મ પરિણતિ અભેદ કરી, ઉગ્ર પુરુષાર્થે આજ રે, નિશદિન વધતી અનુભવ દશા, અલ્પ સમયે તુમ વીતરાગજી... ધન્ય રે. ૪. ધન્ય નગર ધન્ય વેળાઘડી, ધન્ય ધન્ય તુજ અવતારજી, મહિમા શી કરું તાહરી, લળી લળી લાગુ હું પાયજી... ધન્ય. રે. ૫. મહિમા શી કરું તાહરી, સસેવક લાગે પાયજી.............
(૧૮૨) મ “શ્રી શાંતિનાથજી જિન સ્તવન” જ શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ અનુકૂલમે હો જિનજી
તું મેરા મનમેં તું મેરા દિલમેં.... ધ્યાન ધરું પલ પલ સાહેબજી, તું મેરા મનમેં તું મેરા દિલમેં
ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલમેં હો જિનજી... તું મેરા મનમેં...ધ્યાન. નિરમલ જ્યોત વદન પર સોહે નિકસ્યો જ્યુ ચંદ વાદળ મેં હો જિનજી.. તું મેરા મનમેં...ધ્યાન. મેરો મન તુમ સાથે લીનો મીન વસે જળમેં સાહેબજી..... તું મેરા મનમેં....ધ્યાન. જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર દીઠોજી દેવ સકલમે હો જિનજી....... તું મેરા મનમે...ધ્યાન.
ઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org