SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Generally there is no genuine spiritual awakening in sadhak. There is mere curiosity for getting some psychic or yogic powers. The sadhak is far from pure atman as long as he retains some hidden desires for sidhhis. Transform the worldly nature first. If you become absolutely desireless, absolutely thoughtless, absolutely vrittiless, you will experience your soul during meditation. Sattvic thought is intense activity. The wheel that revolves rapidly appeared to be at rest, so is sattva, so is a sattvic man. Life is journey from impurity to purity, from hatred to cosmic love, from death to immoeality, from imperfection to perfection, from slavery to freedom, from diversity to unity, from ignorance to eternal bliss, from weakness to infinite strength. Let every thought take you nearer to the Atman. Every thought further do your evolution. સામાન્યપણે સાધકમાં મૂળભૂત આધ્યાત્મિક જાગૃતિ જ નથી હોતી. કેટલીક માનસિક શાંતિ અને યોગની શક્તિ મેળવવા માટેની આતુરતા કે ઈચ્છા જ જોવામાં આવે છે. જ્યાં સુધી સાધક આંતરિક રીતે સિદ્ધિ માટેની ઈચ્છા રાખીને ફરે છે ત્યાં સુધી તે શુદ્ધ આત્માથી ઘણો દૂર છે. પ્રથમ જગત તરફની દૃષ્ટિને ફેરવો. જો તમે પૂર્ણ રીતે ઈચ્છા રહિત, વિચાર રહીત અને વૃત્તિ રહિત થશો તો તમે ધ્યાનમાં તમારા આત્માને અનુભવી શકશો. સાત્વિક (સુવિચાર) એ જોરદાર કાર્ય શક્તિ છે. જેમ ચક્ર ખૂબ જ ઝડપથી ફરતું હોય તો તે ઊભેલું જણાય છે. તેમ સત્ત્વ છે. તેમજ સાત્વિક માનવ છે. એટલે કે સાત્વિક વિચારોવાળો માનવ સ્થિરતાવાળો હોય છે. જંદગી છે તે મલિનતાથી શુદ્ધતા તરફની, ધિક્કારની વિશ્વ પ્રેમ તરફની, મૃત્યુથી અમરતા તરફની, અધુરાપણાથી પૂર્ણ પણા તરફની, ગુલામીમાંથી મુક્તિ તરફની, ભેદભેદથી અભેદતા પ્રત્યેની, અજ્ઞાનથી આંતરિક શાંતિ (જ્ઞાન) પ્રત્યેની, નબળાઈથી અનંત શક્તિ તરફની મુસાફરી છે. દરેક વિચારો તમને તમારા આત્માની નજીક લઈ જાઓ, દરેક વિચાર તમને તમારા ઉત્થાનમાં ઉપયોગી થાઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005558
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swami, Raj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2011
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy