________________
3. સુરતીબાઈનો વિવાહ
ધીરો પદ્યસંગ્રહ (૨૮ પદ્ય)
નરસિંહ મહેતા તિથિઓ ચિંતામણિ
સુંદરદાસજી ચિંતામણિ
પ્રીતમદાસ આરતી
રામાનંદ (?) એક પદ્ય
કબીર પડ્યો
કૃષ્ણજી મહારાજનાં લેખી ગ્રંથોનો ગુટકો (નં. ૨)- રા. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ તરફથી મળેલો.
સંજ્ઞા મા. ટિપ્પણી-આ ગુટકામાં નીચેના ગ્રંથો સમાયા છે. ૧. અખેગીતા
અખો ૨. વિચારમાલ
(આઠ “વિશ્રામવાળી) ૩. પંચીકરણ
અખો ૪. પઘો (૧૮૯)
કૃષ્ણજી મહારાજનાં ૫. વિષ્ણુપદો
(પાછળથી ગુટકામાં દાખલ થયેલાં છે.) લેખી ગ્રંથોનો ચોપડો નં. ૩- ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના હસ્તલિખિત ગ્રંથસંગ્રહમાંથી નં. ૧૪૫૩૫ સંજ્ઞા રૂ. ટિપ્પણી-આ સંગ્રહમાં નીચેના ગ્રંથો છે :૧. પદો (૭૮)
અખાન બ્રહ્મલીલા
અખાની ‘વસ્તુ તો સદોદિત જાણીએ”-પદ (૮૦)
અખાનું આપે ન આવે ત્યાં ઉલ્લાસી-૮૧
અખાનું અખાજીના વાર (૨)
અખ આપે સો ગેબી અવાજ (૮૩)
અખો
ગોપાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org