________________
૧.
અખાને લગતું વાડ્મય
(1) પ્રસિદ્ધ મુદ્રિત સાહિત્ય *અખાજીના છપ્પા, અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી તરફથી પ્રસિદ્ધિ પામેલા. ઈ. સ. ૧૮૫૨. જૂનાં કાવ્યોદહન તથા બૃહત્કાવ્યદોહનમાં આવેલા છૂટક ગ્રંથો, વિભાગ-૧થી ૮. અખાની વાણી-કવિ હીરાચંદ કાનજીની બાળબોધ લિપિમાં, ઈ. સ. ૧૮૬૪, સંવત ૧૯૨૦. અખાની વાણી-ઓરીએન્ટલ છાપખાનાના માલિકે પ્રસિદ્ધ કરેલી, ઈ. સ. ૧૮૮૪, સંવત ૧૯૪૧. અખાની વાણી-મણિલાલ મહાસુખરામની કંપની મુંબઈ, ઈ. સ. ૧૮૯૪, સંવત ૧૯૫૦ અખાની વાણી અને ગંગવિનોદ-મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ, અમદાવાદ, ઈ. સ. ૧૯૦૪, સંવત ૧૯૬૦. અખાની વાણી-(વિવિધ ગ્રંથમાલામાં પ્રસિદ્ધ થયેલી, પુસ્તક ૫૧, પર રૂપે) *અખાની વાણી-ભિક્ષુ અખંડાનંદની સસ્તા સાહિત્યની પ્રથમવૃત્તિ. “સસ્તુ સાહિત્યની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૧૪, સંવત ૧૯૭૧. *અખાની વાણી તથા મનહરપદ-(પુષ્કળ પદો તથા સોરઠાના ઉમેરા સાથે) સસ્તા સાહિત્યની દ્વિતીયાવૃત્તિ, ઈ. સ. ૧૯૨૪, સંવત ૧૯૮૧.
*() લેખો પ્રતો લેખી ગ્રંથોનો ગુટકો નં. ૧-રા. હીરાલાલ ત્રિભોવનદાસ પારેખે અમદાવાદ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી આપેલો. ટિપ્પણી-આ ગુટકામાં નીચેના ગ્રંથોનો સંગ્રહ છે. ગ્રંથ
કર્તા અખેગીતા ચિત્તવિચાર
૧. ૨.
અખો અખો
નોધ : આ પુસ્તકને વ્યાખ્યાનમાં આધાર તરીકે લેવામાં આવ્યું છે. * આ ચિહ્નવાળાં પુસ્તકો વ્યાખ્યાન સમયે રજૂ હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org