________________
90
ક્ષત્રપકાલીન ગુજરાત
શોડાશ. જો કે આ મત સ્વીકાર્ય બન્યો નથી. ટોમસ મુજબ ક્રમ આવો છે :
યસિ. કમુસ મહાક્ષત્રપ રાજુલ = નંદીસઅક્સ (પુત્રી)
યુવરાજ-ખરોષ્ઠ. ૧૦૧. જુઓ સુધાકર, પૃષ્ઠ ૪૩. સ્ટેન કોનો આ લેખનું અર્થઘટન ભિન્ન કરે છે, જે અનુસાર ખરોષ્ઠ
રાજુલનો પુત્ર નહીં પણ આર્તનો પુત્ર હતો (કૉઈઈ, પુ. ૨, ભાગ ૧, પ્રસ્તાવના ૩૫). ૧૦૨. રાયચૌધરી, પોહિએઈ., પૃષ્ઠ ૪૪૫-૪૪૬ . ૧૦૩. રાયચૌધરી, એજન; સુધાકર, પૃષ્ઠ ૪૪, એલન, કેટલૉગ ઑવ ઈન્ડિયન કૉઇન્સ, “એન્શન્ટ ઇન્ડિયા', | પૃઇ ૧૫૫; કનિંગહમ, કૉઈન્સ ઑવ ધ શક્સ, પૃષ્ઠ ૨૬. ૧૦૪. શોડાશ પહેલાં તેનો ભાઈ યુવરાજ ખરોષ્ઠ આવેલો, પણ તે રાજુલની હયાતીમાં જ ગુજરી ગયેલો
હોવાથી રાજુલના ક્ષત્રપ તરીકે શોડાશની નિમણૂક થયેલી. રાજુલ પશ્ચાત્ શોડાશ મહાક્ષત્રપ તરીકે
આરૂઢ થયો અને તેના ક્ષત્રપ તરીકે ખરોષ્ઠનો પુત્ર અર્તિ આવ્યો. ૧૦૫. મહાક્ષત્રપ૩ પુત્રસ્ત ક્ષત્રપક્ષ સંક્સસ. મથુરાના સિંહસ્તંભના આ લેખમાં તેને ક્ષત્રપ તરીકે ઓળખવામાં
આવ્યો છે. ૧૦૬. એઈ., પૃ.૨, પૃષ્ઠ ૧૯૯; ૫.૯, પૃષ્ઠ ૨૪૩-૪૪ અને પુ.૨૧, પૃષ્ઠ ૨૫૭થી. ૧૦૭. સુધાકર, પૃષ્ઠ ૪૪. અમોહિનીના લેખને માર્શલ ઈસ્વીસનની શરૂઆતમાં મૂકે છે (હિ)., પૃષ્ઠ
૬૩૩). કોનો તેને વિક્રમ સંવતનો હોવાનું મંતવ્ય ધરાવે છે અને તેથી વર્ષ ૭૨=ઈસ્વીસન ૧૫
આવે (કૉઇઇ., પૃ.૨, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૪; સુધાકર, પૃષ્ઠ૪૪). ૧૦૮. કુણિન્દોનું ગણરાજ્ય ગંગા-જમનાના પ્રદેશમાં, હાલના સહરાનપુર અને અંબાલા જિલ્લામાં હતું. ૧૦૯. વિદ્યાલંકાર, ભાદરૂ, પૃષ્ઠ ૭૬૭. અત્રે એ નોંધવું જરૂરી છે કે કુરિન્દ ગણરાજયના સિક્કાઓ
ઈસ્વીપૂર્વ ૧૦૦ પછી એકાએક બંધ થયેલા અને ફરી થોડા સમય પછી પુનઃ શરૂ થયેલા (એજન). કુણિન્દીના સિક્કાઓ વિશે જુઓ રસેશ જમીનદારકૃત પ્રાળુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૦૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org