SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ક | બે. પાંચ છ Jain Education International ત્રણ - | | ચાર રુદ્રસિહ ૩જો રુદ્રસિંહ ૩જો પરિશિષ્ટ બે ૨૧૪/૩૩૩ જુઓ આ ગ્રંથમાં પૃષ્ઠ ૪૧ અને ૧૩૯. ઉપર મુજબ ૨ ૧૫ [૩૩૭ – પ્રસ્તુત કોઠામાં નિર્દિષ્ટ સિક્કાનિધિઓ અને સિક્કા-કેટલૉગ્સ ઉપરાંત આ લેખકે ઇન્દોરના શાંતિલાલ પરદેશી, રાજેન્દ્રકુમાર શેઠી અને મોહબતસિંઘ જેવા સિક્કાસંગ્રાહકોના અંગત સંગ્રહમાં સુરક્ષિત ક્ષત્રપ સિક્કાઓની પણ જાત તપાસ કરી હતી અને જરૂરી વિગત નોંધી હતી. પરંતુ આ સંગ્રાહકોએ એમના સંગ્રહનું કોઈ વ્યવસ્થિત નોંધણીપત્રક તૈયાર કર્યું ના હોઈ અહીં આ કોઠામાં તે તે સિક્કાઓની સમાવેશનોંધ લઈ શકાઈ નથી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy