________________
પરિશિષ્ટ એક
ત્રણ
ચાર
પાંચ
છ
સાત
આઠ
નવ
કમ્યુભુ
કાગુમ
જમ્મુજૂ
નાગુમ
વોમ્યુરા
પુખાકરા
પુવિમસ
પ્રિવૅમ્યુનું
Jain Education International
કૌંસમાં લેખ કોતરાવનારનું નામ આપ્યું છે.
• જે તે લેખમાં ઉલ્લિખિત શક સંવતનું વર્ષ આ ક્રમમાં છે. વર્ષનો નિર્દેશ જે લેખમાં નથી ત્યાં ‘નથી’ અને જ્યાં નિશ્ચિત નથી ત્યાં કૌંસમાં પ્રશ્નાર્થ ચિહ્ન રજૂ કર્યું છે. નહપાનના લેખોમાં નિર્દિષ્ટ વર્ષ તેના રાજકાલનાં છે, શક સંવતનાં નથી.
: આ લેખો જ્યાંથી સંપ્રાપ્ત થયા છે તે પુરાતન સ્થળનું નામ અર્વાચીન સંદર્ભમાં.
: આ લેખો હાલ જ્યાં સુરક્ષિત-સંગૃહીત છે તેનો નિર્દેશ અહીં છે.
: આચાર્યનો ક્રમાંક.
: સરકારનો ક્રમાંક.
: સત્યશ્રાવનો ક્રમાંક,
: સંદર્ભસૂચિનો ક્રમાંક.
ઉપરાંત લેખ હાલ જ્યાં સંગૃહીત છે તે સ્થાન-સ્થળની સંક્ષેપસૂચિ અત્રે પ્રસ્તુત કરી છેઃ
: કચ્છ મ્યુઝિયમ, ભુજ.
: કાર્લે ગુફા, મહારાષ્ટ્ર.
: જૂનાગઢ મ્યુઝિયમ, જૂનાગઢ.
: નાસિક ગુફા, મહારાષ્ટ્ર.
: વૉટ્સન મ્યુઝિયમ, રાજકોટ.
: પુરાતત્ત્વ ખાતાની કચેરી, રાજકોટ.
: પુરાવસ્તુવિદ્યા વિભાગ, મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરા.
: પ્રિન્સ ઑવ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ.
૧૩
For Personal & Private Use Only
www.jainelibrary.org