________________
પરિશિષ્ટ ચાર
કથિક : રાજાઓ અને સંવત
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના તીર્થધામ શામળાજીની નજદિકમાં મેશ્વો નદીના પૂર્વ કાંઠે દેવની મોરી ગામની સીમમાં ‘ભોજરાજાનો ટેકરો' નામથી ઓળખાતી જગ્યાએ વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકા દરમ્યાન વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાવસ્તુવિદ્યા વિભાગના પ્રાધ્યાપક ડૉ. રમણલાલ નાગરજી મહેતાના વડપણ હેઠળ અને ડૉ. સૂર્યકાન્ત ચૌધરીની પ્રત્યક્ષ દેખરેખ નીચે ઉખનનકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
પાંચેક વર્ષ સુધી ચાલેલા પુરાવસ્તુકીય ઉત્નનનને પરિણામે આ ટેકરા ઉપરથી એક મહાતૂપ અને એક મહાવિહારના બહુ મહત્ત્વના અવશેષ હાથ લાગ્યા હતા. મહાતૂપના અંડનું ખોદકાર્ય કરતાં તેના પેટાળમાંથી એક શૈલસમુદ્ગક (પથ્થરનો દાબડો) મળી આવ્યો હતો.
પ્રસ્તુત શૈલસમુગંકની ઊભી બાજુની બહારની સપાટી ઉપર ગોળાકારે (કેમ કે આ દાબડો ગોળ આકારનો છે તેથી) અને દાબડાના તળિયાના ભાગની બહારની સપાટી ઉપર પણ ગોળાકારે કુલ પાંચ પંક્તિનો ઐતિહાસિક લેખ ઉત્કીર્ણ થયેલો છે. આ લેખનો શબ્દશઃ પાઠ અહીં ઉદ્ધત કર્યો છે :
નમસર્વજ્ઞાય (I) ज्ञानानुकम्पाकारुण्य प्रभावनिधये नमः (1) सम्यक् संबुद्ध सु(सू)र्याय परवादितमोनुदे ॥१॥ सप्ता' विंशत्यधिके कथिक नृपाणां समागते (5) द्वशते (1) भ(भा)द्रपदपंचमदिने नृपतौ श्रीरुद्रसेने च ॥२॥ *(8) તમનતુમૂતમ્મહાવિહીરાધે મહીસ્કૂi" (I) सत्वानेकानुग्रहनिरताभ्यां शाक्यभिक्षुभ्यां ॥३॥ साध्वग्निवर्म नामना सुदर्शनेन च विमुक्तरंधे(रन्धे) ण (1) काान्तिकौ च पाशान्तिक पड्डौ शाक्यभिक्षुकावत (त्र) ॥४॥ दशबलशरीरनिलयश्शुभशैलमयस्स्वयं वराहेण (1) कुट्टिमकतो क(कृ)तोयं समुद्गकस्सेन पुत्रेण ॥५॥ महसेनभिक्षुरस्य च कारयिता विश्रुतः समुद्गयकस्य (1)
सुगतप्रसादकामो वृद्धायर्थन्धर्मसङ्घाभ्यां१२ ॥६॥ પ્રસ્તુત ઐતિહાસિક લેખમાં, આ પરિશિષ્ટ પરત્વે, મહત્ત્વનો મુદ્દો બીજા શ્લોકમાં છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org