________________
ક્ષત્રપકાલીન ગુજરાત
૮૮
૬૦. શક્સ ઇન ઇન્ડિયા, પૃષ્ઠ ૧૯ અને ૬૭. ચાષ્ટનના સિક્કામાંનું ખરોષ્ઠીમાં આપેલું નામ વનસ આ
સંદર્ભે ધ્યાનાર્હ છે.
૬૧. ધ જૈન સોર્સીઝ ઑવ ધ હિસ્ટરી ઑવ એન્થટન ઇન્ડિયા, પૃષ્ઠ ૭૯.
૬૨. આપણા દેશના ઇતિહાસની રાજકીય પરંપરાનું અવલોકન સૂચિત કરે છે કે રાજવંશનું નામ કેટલીક વખત જે તે વંશના સ્થાપક પુરુષ કે રાજા કે શક્તિશાળી રાજાના નામ ઉપરથી આપવામાં આવે છે. દા.ત. યદુવંશ, પુરુવંશ, ઇક્ષ્વાકુ વંશ, રઘુવંશ, મૌર્યવંશ, ગુપ્તવંશ વગેરે. આથી આ બાબતે પણ આપણે આ રાજાઓમાંના પહેલા રાજા ચાષ્ટ્રનના નામ ઉપરથી આ રાજવંશને રાષ્ટનવંશ તરીકે ઓળખવો જોઈએ.
૬૩. રેપ્સન, કેટલૉગ, પ્રસ્તાવના, પૃષ્ઠ ૧૦૬; દેશા ભાંડારકર, કોનો, કૉઇઇ., પુસ્તક ૨, ભાગ ૧, પૃષ્ઠ ૬૭; લેવી, બૈજનાથ પુરી, ઇન્ડિયા અન્ડર ધ કુષાણસ, પૃષ્ઠ ૨૧થી.
૬૪. સુધારક ચટ્ટોપાધ્યાય, અહિનોઇ., પૃષ્ઠ ૮૩થી અને પૃષ્ઠ ૧૦૫; દિનેશચંદ્ર સરકાર, એઇયુ., પૃષ્ઠ
૧૮૦.
ઇએ., પુસ્તક ૪૭, પૃષ્ઠ ૧૫૩; સ્ટેન જર્નલ એશિયાટિક, ૧૯૩૬, પૃષ્ઠ ૬૧;
૬૫. કેટલૉગ, પ્રસ્તાવના, પૃષ્ઠ ૧૮૫.
૬૬. લેક્ચર્સ, ૧૯૨૧, પૃષ્ઠ ૧૯૯થી.
૬૭. આસવેઇ., પુસ્તક ૫, કન્હેરી શિલાલેખ, નંબર ૧૫, ૧૮, ૨૧ અને ૨૮.
૬૮. જુઓઃ એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૮૩. સેનાર્ત આ લેખમાં ‘કુશણ'નો અર્થ સ્પષ્ટ કરે છે : Kuśana means a monthly stipend assigned to every monk during a certain period of the year and probably to be applied for his food. વુશળમૂત વિશે તેઓ લખે છે .......the distribution of the Kusaṇamula appears to have been strictly parallel with that of Chivarika or money for clothes reserved for the Varshā-time. ઇતિ.
૬૯. ધ ઇન્ડિયા અન્ડર ધ કુષાણસ, ૧૯૬૫, પૃષ્ઠ ૨૨.
૭૦. એજન, પૃષ્ઠ ૬૦થી.
૭૧. જુઓ રસેશ જમીનદાર, ‘પશ્ચિમી ક્ષત્રપો કુષાણોના ઉપરાજ હતા ?', વિદ્યાપીઠ, પુસ્તક ૫, પૃષ્ઠ ૫૬થી તથા ‘વૅર વૅસ્ટર્ન ક્ષત્રપસ વાઈસરૉયસ ઑવ ધ કુષાણસ ?' ઉમેશમિશ્ર કમેમરેશન વોલ્યુમ, ૧૯૭૦, પૃષ્ઠ ૭૦૩થી અને ઇતિહાસ સંશોધન, ૧૯૭૬, પ્રકરણ ૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org