SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર બૃહસ્થ (વાદીન્દ્ર દેવસૂરિ) (મહેન્દ્રસૂરિ) પ્રદ્યુમ્નસૂરિ માનદેવસૂરિ જયાનંદસૂરિ (સં.૧૨૮૨ | ઈ. સ. ૧૨૨૬; સં. ૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯) (દ્વિતીય) દેવસૂરિ (લેખની મિતિ નષ્ટ) તીર્થાધિપતિ નેમીશ્વરના મંદિર-સમુદાયના દક્ષિણ દ્વાર સમીપની પશ્ચિમ તરફની દેહરીની ભીંતમાં લગાવેલ આ ખંડિત લેખની પ્રથમ વાચના બર્જેસ કઝિન્સ અને ફરીને ડિસકળકર દ્વારા થયેલી છે. લેખ ચૂડાસમા સમયનો, રાજા મહીપાલદેવના સમયનો છે; જો પ્રસ્તુત રાજા મહીપાલદેવ પ્રથમ હોય તો તો ઈસ્વીસન્ની ૧૪મી શતાબ્દીના બીજા ત્રીજા દશકના અરસાનો હશે", પણ દ્વિતીય મહીપાલદેવના સમયનો હોય તો તે ૧૫મા શતકના ત્રીજા ચરણના અરસાનો હશે. લેખના ખંડિત થયેલા અંશને અહીં અમે શક્ય બન્યો તેટલો પૂરો કરવાની કોશિશ કરી છે અને તેમાં આવતા “કારાપક”ના વિષયમાં થોડી ચર્ચા કરી છે. ૨ ૨૦ની સ્વતિ શ્રીવૃતિ + + + + + ૨ નમ: શ્રીનેમિનાથાય ન + +[સં૨૪૬૪ ૨] ३ । वर्षे फाल्गुन शुदि ५ गुरौ । श्री [यादवकुल] ४ ॥ तिलक महाराज श्रीमहीपाल[देव राज्ये सा०] ५ । वयरसीह भार्या फांउं सुत सा[०सालिग] ૬ I સુત સાં સાં ] સ0 મેતા મેતા [તેવી ? ગં] ७ ॥ ज सुत रूडी गांगी प्रभृति [श्रीधर्म] ૮ | નાથ પ્રસાર [t] ઋારિત (:) | પ્રતિષ્ઠિતં શ્રી ચંn Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy