________________
કર્ણસિંહકૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત'
૩૭
ચિહું દિસિ બારહ બારણા હો આંબલડા આરામ | પ્રવર પ્રાસાદ સોહામણા હો પુણ્ય તણા થિર ઠામ /૧૩ પ્રીય બલિ કાજસુ તસુ હાથલડા હો સૂત્ર સઘન સૂત્રધારક | એક જીભ ગુણ તેહ તણા પહિવઈ ન લાભઈ પાર /૧૪ પ્રીય પારખઉ મ તણઈ પારખાઈ હો અવર ન પૂજઈ કોઈ | સકૃત કૃવાણા વંજિયા હો જિણ લાભઇ અનંત હો II૧૫ા પ્રીય સજ વેષધિ આણંદિઈ હો સહડ સતન સુવિચાર | કરણસંઘ સાર ભણઈ હો ચીરંજીવઓ સંપરવાર ૧૬પ્રીય
ઇતિ શ્રી ગિરનાર મુખમંડણ ખરતરવસહી ગીત .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org