________________
૩૬
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
કર્ણસિંહકૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત
ગિરિ ગિરનારિ વખાણીઈ હો ઈસર કવિ કવિલાસ / સ તસ સિરિ સામી સામલા હો અંબિકાદેવિ પ્રકાસ ના પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ-વખાણ / પ્રીય લોચન તનમન જાઈંદરે તું સાંભલિ હો ચતુર સુજાણ //રા પ્રીય હયવરનરવષભહ તણી હો વિનપતિ પુણ્યસલોક | મંડપિ મોહણ-પૂતલી હો જાણે કરિ કીઓ ઇંદ્રલોક //all પ્રીય કરકમલિ લખલખ પંખડી સહલ સરૂપ સરંગ | શિખર-પ્રાસાદ ઉદ્યોતમઈ હો દંડકલસ ધજદંડ II૪ પ્રીય સોવનજાઈ મણિરુપ્યમઈ હો મોતી ચઉક પૂરાવિ | આગલિ તિલક પબેવડ ઉરે પેખવિ હરખ ન માઈ //પી પ્રીય નેમિ કડણિ પ્રભુ દાહિણિ હો અષ્ટાપદ અવતાર | વામજી કલ્યાણકય હો નંદીસર જગિ સાર lll પ્રીય સંઘ મરોઈ અણાવિલ હો સપત-ઘાત જિણ વીર | પરિગર રતન જડાવિઇ હો તોરણ ઉંલકઈ બઈ હાર IIણા પ્રીય લબધિવંત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની સવિસાલ ! દૂસમ-ભવન સમુધ્ધનઈ હો સો ધન ધન મા નરપાલ Iટા પ્રીય ભણસાલી તે પરિકરઈ હો જે કીઓ ભરવેસર રાઓ ! ઉજલિ અષ્ટાઉરે તે નિરખતા અંગિ ઊમાહ લો. પ્રીય પહિરિ ધોતિ નિજ નિરમાલી હો અાવિધ પૂજ રચેસિ | ભાવના ભાવિસુ છે જિમલી હો જીવા સફલ કરેલું ૧૦ના પ્રીય ચંદન ભરી કચોલડી હો આણી માલણિ ફુલડી ચંપક પાડલ સેવંત્રી જેમ ગંધ-પરિમલ વહમૂલ I/૧૧ી પ્રીય
બારણ વરણ તીરથ અષ્ટાપદ પઢમ પુણ્ય પ્રકાર | સમતિ શ્રવણ સબ સંપજઇ હો કેવલિ કરઈ વખાણ II૧રા પ્રીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org