________________
તીર્થંકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો
૧૧. આ સ્તોત્રો દેશભક્તિ અંતર્ગત, ધારાના મહાન્ દિગંબર વ્યાખ્યાનકાર પ્રભાચંદ્ર(કાર્યકાલ પ્રાયઃ ઈ. સ. ૧૦૨૫૧૦૬૦)ની વૃત્તિ સાથે (યા અન્યથા) અનેક સ્થળોથી છપાયેલાં છે. મેં અહીંની ચર્ચામાં નીચેનાં બે પ્રકાશનોનો ઉપયોગ કર્યો છે.
(૧) વિવા નાપ: (સં. પન્નાલાલ-સૌની-શાસી), આગરા વિ. સં. ૧૯૯૩ (ઈ. સ. ૧૯૩૭);
(૨) હુમ્બુન-શ્રમળ-સિદ્ધાન્ત પાઠાવત્તિ, શ્રી દિગંબર જૈન કુંથુ વિજય ગ્રંથમાલા સમિતિ, જયપુર ૧૯૮૨, પૃ ૧૩૯-૧૪૦ તથા પૃ ૧૪૪-૧૪૫.
૧૨. પ્રભાચંદ્રના કથન અનુસાર સંસ્કૃત ભકિતઓ પાદપૂજ્ય સ્વામી(પૂજ્યપાદ દેવનંદિ)ની રચેલી છે. પણ પં નાથૂરામ પ્રેમી આદિ વિદ્વાનોને આ અનુશ્રુતિની સત્યતામાં સંદેહ છે. (જુઓ પ્રેમી, “દૈવનંદિકા જૈનેન્દ્ર વ્યાકરણ". જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, મુંબઈ, ૧૯૫૬, પૃ. ૪૮; તથા સદરહુ ગ્રંથમાં “હમારે તીર્થક્ષેત્ર', પૃ. ૪૨૩.)
૧૩
૧૩. દેશભક્તિઓમાં “નિર્વાણ ભક્તિ” આજે જે રૂપે મળે છે તેમાં પ્રથમનાં ૨૦ પો તો “વીર પંચકલ્યાણક સ્તોત્ર'' રૂપેણ કોઈ અલગ કર્તાની ભિન્ન શૈલીમાં (મોટે ભાગે જટા સિંહનંદીની શૈલીમાં) જુદા જ છંદમાં, નોખી જ રચના છે.
૧૪. ઉપર્યુક્ત ‘નિર્વાણભક્તિમાં “વીર પંચકલ્યાણક સ્તોત્ર" પછીથી આવતાં ૧૨ પદ્મો જ અસલી “નિર્વાસભૂમિસ્તોત્ર” છે.
૧૫. આ માન્યતા ક્ષેત્રપકાળના ઉત્તરાર્ધમાં રચાયેલ આગમોમાં સૌ પ્રથમ જ દેખા દે છે.
૧૬. દેશ ભક્તિઓમાં “નંદીશ્વરભક્તિ” નામની રચના મૂળે બે ભિન્ન ભિન્ન રચનાઓનું જોડાયેલું સ્વરૂપ છે. ૧થી ૨૮ પો સુધીની જ રચના “નંદીશ્વરસ્તુતિ” છે. તે પછીના ૨૯થી ૩૭ સુધીનાં પથ્થો “નિર્વાıભૂમિસ્તુતિ” છે અને ત્યાર બાદના ૩૮થી લઈ ૯૦ સુધીનાં ૨૩ ૫ો તીર્થંકરોનાં અતિશય અને અષ્ટમહાપ્રાતિહાર્ય સંબદ્ધ છે. આમ આ ત્રણે રચનાઓ જો એક જ કર્તાની હોય તો પણ ત્રણ પૃથક્ વિષયને આવરી લેતી રચનાઓ જ માનવી જોઈએ. (આ સંબંધમાં વિસ્તારપૂર્વક અને સપ્રમાણ ચર્ચા હું અન્યત્ર એક અંગ્રેજી લેખમાં કરી રહ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org