SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार श्लो० १ संस्कारेभिद्धादिकारणकलापसंनिधानप्रबोधव्यपेक्षत्वात्, इतरथात्यन्तानुभूतभूतपञ्चकातिरिक्त षष्ठभूतप्रतिभासः स्यात् । २८. किं च । कथमेकं ज्ञानं सितपीताद्यनेकाकारविवर्तमिति प्रष्टव्यो भवान् । 'अनाद्य૦ન્યાયરશ્મિ – ♦ આશય એ છે કે, જ્યારે જે પદાર્થનો અનુભવ કર્યો હોય, ત્યારે તે પદાર્થવિષયક અનુભવ દ્વારા આત્મામાં એક સંસ્કાર જન્મે છે. અને તે સંસ્કારનો નિદ્રા, દહીં વગેરેનું ભોજન, જળનો પ્રદેશ હોવો, રાત્રીનો કાળ હોવો, વાતાદિ પ્રકૃતિ થવી, વાતદોષથી દુષ્ટ થવું... વિગેરેમાંથી કોઈ પણ - સામગ્રી મળ્યે પ્રબોધ થાય છે, એટલે તે સંસ્કાર જાગૃત થાય છે અને તેના દ્વારા જ સ્વપ્નમાં પદાર્થવિષયક પ્રતિભાસ થાય છે. ♦ નિષ્કર્ષ - જો પૂર્વે સભૂત એવા અર્થના અનુભવ દ્વારા આત્મામાં સંસ્કાર પડે, તો જ તે પદાર્થનો સ્વપ્નમાં બોધ થાય છે. સ્વપ્નમાં જો બાહ્ય પદાર્થ વિના પણ વસ્તુનો અનુભવ થતો હોય, તો પાંચ ભૂતથી અતિરિક્ત છટ્ઠાં ભૂતનો પણ સ્વપ્નમાં અનુભવ થવો જોઈએ, જે ક્યારેય થતો નથી - ન થવાનું પણ કારણ એ જ છે, કે છઠ્ઠા ભૂતનો સદ્ભાવ જ ન હોય તો અનુભવ દ્વારા તદ્વિષયક સંસ્કાર પડે જ શી રીતે ? તેથી અર્થસભાવ પૂર્વક જ સ્વપ્નમાં પદાર્થનો પ્રતિભાસ થાય છે. માટે ‘સ્વપ્નજ્ઞાનની જેમ અર્થ વિના પણ પદાર્થનો બોધ થાય' - એ કથન નિરાકૃત થાય છે. તેથી બાહ્ય પદાર્થ માનશો, તો જ જ્ઞાનનું અસ્તિત્વ ઘટી શકશે, નહીંતર જ્ઞાનાભાવનો પ્રસંગ તદવસ્થ જ રહેશે. ૦ વાસનાબલે જ્ઞાનગત ચિત્રાકારવ્યવસ્થા વિકલ્પગ્રસિત છે O -0 (૨૮) બીજી વાત, જો બાહ્ય પદાર્થ ન હોય, તો જ્ઞાનમાં શ્વેત-પીત વગેરે અનેક વિવર્તો (= -અર્થસંપ્રેક્ષા (४२) मिद्धादीति । मिद्धशब्दो निद्राभिधायी नपुंसकः । यद्विनिश्चयटीकायां धर्मोत्तरः- मिद्धं निद्रेति । आदिशब्दाददृष्टं दध्यादिभोजनं सजलादिदेशो निशीथादिकालो वातादिः प्रकृतिर्वातादिदूषितत्वं चेत्यादि गृह्यते । तथा चात्रार्थे आगमः अणुहूयदिट्ठचिंतियसुयपयइवियारदेवयाणूया । सुमिणस्स निमित्ताइं पुण्णं पावं च नाभावो ।। १ ।। (विशे. भा. १७०३) [अनुभूतदृष्टचिन्तितश्रुतप्रकृतिविकारदेवतानूपाः । स्वप्नस्य निमित्तानि पुण्यं पापं च नाभावः ।। १ ।।] અત્ર 'નૂયેતિ' અનૂપઃ સખનવેશઃ || 39 ० शास्त्रसंलोक: Jain Education International (9) "वासनापरिपाकतो नीलपीतादिप्रतिभासा: आलयविज्ञानं हि सर्ववासनाधारभूतम् ।" -षड्द.वृ. ११/ "तत्रालयविज्ञानं नामाहमास्पदं विज्ञानम् । नीलाद्युल्लेखि च विज्ञानं प्रवृत्तिविज्ञानम् ।।" સર્વવ.સં.પૃ.૩૭ ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy