SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ १६ न्यायावतार1 १७मनसोयुगपद्वृत्तेः सविकल्पाविकल्पयोः । विमूढो "लघुवृत्तेर्वा तयोरैक्यं व्यवस्यति ।। १ ।। इति । तत् किमिदं शपथैः प्रत्येयं यदुत मोहाद् विकल्पेन स्वलक्षणमध्यवस्यति न पुनर्विशदनिर्भासेन' साक्षात्करोति । एवं चाध्यक्षमपि सकलार्थव्यक्तीर्गोचरयति, विकल्पमोहात्तु संनिहितविषयं लक्ष्यते इति परोऽनुषञ्जयन् दुर्निवारः स्यात् । ' १०. उत तद्ग्रहणमध्यवसाय:, तदा स्वलक्षणनिष्ठता विकल्पस्य स्ववाचा भवद्भिः न्यायश्भि०સોગંદ ખાઈને જ વિશ્વાસ કરાવી શકો છો.. બીજી વાત, જો યુગપલઘુવૃત્તિના કારણે, નિર્વિકલ્પ અને વિકલ્પના એત્વનો ભ્રમ થયો હોય તો જેમ, તમે એમ કહો છો કે નિર્વિકલ્પનો વિષય સ્વલક્ષણ છે અને વિકલ્પનો વિષય સામાન્ય છે, પરંતુ એકત્વના ભ્રમને કારણે વિકલ્પ પણ સ્વલક્ષણવિષયક જણાય છે, તેમ કોઈ ઊંધું પણ કહી શકે કે વિકલ્પનો વિષય સ્વલક્ષણ છે, નિર્વિકલ્પનો સામાન્ય છે અને એકત્વના ભ્રમને કારણે નિર્વિકલ્પ, સ્વલક્ષણવિષયક જણાય છે, તો તેમાં કોઈ વિનિગમક/બાધક ન હોવાથી તમે તેનું ખંડન નહીં કરી शो... નિષ્કર્ષ, બૌદ્ધમતે વિકલ્પ તે વસ્તુ વિશે પ્રવૃત્તિ ન કરતો હોવાથી વસ્તુવિષયક વિકલ્પ જ ન ઘટવાથી તદધ્યવસાયનો ‘વસ્તુનો વિકલ્પ' એ અર્થ થઈ શકે નહીં, માટે પ્રથમ વિકલ્પ અયુક્ત જ છે. (૧૦) (B) તદધ્યવસાયનો અર્થ “સ્વલક્ષણનું ગ્રહણ' એમ કરશો, તો તમે પોતે જ આ વાતનો સ્વીકાર કર્યો કે વિકલ્પ તે સ્વલક્ષણનું ગ્રહણ કરે છે, અર્થાત્ વિષયતા સંબંધથી વિકલ્પ તે સ્વલક્ષણનિષ્ઠ છે. આમ તદધ્યવસાયના બંને વિકલ્પ પ્રમાણે સિદ્ધ થાય છે કે અર્થક્રિયામાં સમર્થ એવા અર્થમાં જ -अर्थसंप्रेक्षण (१४) मनसोरित्यादि । मन्यते ज्ञायते वस्तु आभ्यामिति सर्वधातुभ्योऽसुन् (पा. उणादि) इति असुनि मनसी ज्ञाने तयोः सविकल्पाविकल्पयोरेकत्वं विकल्पयति भ्रान्तः प्रमातेति संबन्धः । कुत इत्याह, युगपद्वृत्तेः गवादिस्वलक्षणविषयनिर्विकल्पाध्यक्षानन्तरं पुनर्निर्विकल्पकेन स्वलक्षणस्य तत्समकालमेव विकल्पेन गकारादिवर्णानां च ग्रहणात् । यद् बौद्धालङ्कार:-कथं तर्हि क्रमेण ग्रहणं न भवति, युगपद्विषयसंनिधानात्, न हि वर्णविकल्पकाले प्रत्यक्षप्रत्ययार्थो न संनिहित इति । (१५) लघुवृत्तेर्वेति । यथा भवतो लघुवृत्तेः शाखाचन्द्रादिविषयसंनिधौ न क्रमेण ग्रहणाध्यवसायस्तथा ममापि निर्विकल्पकसमनन्तरं झगित्येव विकल्पोत्पादात् तयोरैक्यव्यवसायः, न पुनस्तत्त्वतस्तयोरैक्यम् । विशेषतस्त्वेतत्कारिकार्थो बौद्धालंकारादेरवसेयः ।। -शास्त्रसंलोक(5) "बाह्यो न विद्यते ह्यर्थो यथा बालैर्विकल्प्यते। वासनालुठितं चित्तमर्थाभासे प्रवर्तते ।।" -प्रमा.वा. २/३२७। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy