SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાવતા છે प्रामाण्यायोगा-दभिधेयादिसूचनद्वारोत्पन्नार्थसंशयमुखेन श्रोतारः श्रवणं प्रति प्रोत्साह्यन्ते इति धर्मोत्तरो 'मन्यते । तदयुक्तम् । यदि हि शब्दस्यार्थप्रकाशनं प्रति सामर्थ्यं न समस्ति, तत् –૦ન્યાયશિમ - સંબંધ પણ નથી. (કેમ નથી? તે આગળ કહેવાશે.) માટે આદિવાક્ય પ્રમાણભૂત નથી, અર્થાત્ તેનો પ્રયોગ અપ્રમાણિક છે. પ્રશ્ન- જો બૌદ્ધમતે આદિવાક્ય અપ્રમાણભૂત જ હોય, તો બૌદ્ધગ્રંથોમાં આદિવાક્યનો ઉપન્યાસ શા માટે કરાય છે ? ઉત્તર- યદ્યપિ આદિવાક્ય અપ્રમાણભૂત જ છે, પણ તેના દ્વારા અભિધેયાદિનું સૂચન થાય છે, એ સૂચનથી અર્થવિષયક સંશય ઉત્પન્ન થાય, અને એ સંશયથી શ્રોતાઓ અર્થ વિશે પ્રવૃત્તિ કરવામાં પ્રોત્સાહિત થાય છે. આમ અભિધેયાદિનું સૂચન કરવા પૂરતું જ આદિવાક્યનું પ્રયોજન છે, એ માટે જ એનો ઉપન્યાસ કરાય છે. ૦ સિદ્ધર્ષિગણિ દ્વારા નિરાકરણ ૦ ઉત્તરપક્ષઃ- બૌદ્ધનું કથન અયુક્ત છે, કારણ કે જો વાસ્તવમાં શબ્દ અર્થપ્રકાશનમાં સમર્થ ન હોય, તો પછી શબ્દ (આદિવાક્ય) તે અભિધેય વગેરેનું સૂચન કરવામાં પણ કઈ રીતે સક્ષમ બને? એટલે, આદિવાક્ય દ્વારા અભિધેયાદિનું સૂચન પણ થઈ શકે નહીં. તથા જો આદિવાક્ય અપ્રમાણ હોય, તો તેના શ્રવણથી પ્રેક્ષાવાન વ્યક્તિઓને અર્થવિષયક સંશય પણ થઈ શકે નહીં, કારણ કે જો અપ્રામાણિક શબ્દોથી તેમને સંશય થતો હોય તો તેમનામાં પ્રેક્ષાવત્તા જ ન રહે. –અર્થસંપ્રેક્ષા— शब्दानामर्थजन्यता । इत्थं संबन्धद्वयवैकल्यतो बहिरर्थे शब्दानां प्रामाण्याभाव । (३) अभिधेयादिसूचनेति । यदाह धर्मकीर्तिर्विनिश्चये-वक्तुरभिप्रेतं तु सूचयेयुः शब्दा इति ! (४) अर्थसंशयमुखेन इति च वदन् अर्थसंशयोऽपि हि प्रवृत्त्यङ्गमिति दर्शयन् अनर्थसंशयस्य प्रवृत्त्यङ्गतां निषेधयति । -શસ્ત્રસંતોऐन्द्रश्रेणिनतं नत्वा, नत्वा गुरुक्रमाम्बुजम् । मत्प्रबोधविबोधाय, सम्यक् शास्त्राणि लोक्यते ।। (1) "न च शब्दानां बहिरर्थे प्रत्यक्षवत् प्रमाण्यम् । नापि प्रदीपवत् असंबद्धानामपि प्रकाशकत्वम्, किन्तु संबंधबलात्। न च तेषां बहिरर्थे संबन्धोऽस्ति.... इति कथं प्रेक्षावतां प्रवृत्त्यर्थमादिवाक्यम् ?" . न्यायावतारसूत्रवार्तिकवृत्तौ पृ.११। "तादात्म्यतदुत्पत्तिलक्षणसंबन्धविकलतया ध्वनेर्बहिर्थं प्रति प्रमाण्यायोगादभिधेयादिसूचनद्वारोत्पन्नसंशयमुखेन श्रोतारः श्रवणं प्रति प्रोत्साह्यन्ते इति धर्मोत्तरो મચતે " - ચાયાવતાર/રિમકી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy