SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ।। श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।। || तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।। ।। एँ नमः ।। श्रीसिद्धसेनदिवाकरसूरिविरचितः. न्यायावतारः श्रीदेवभद्रसूरिकृतटिप्पनसंवलितश्रीसिद्धर्षिगणिकृतटीकासहितः टीकाश्लोकः - 'अवियुतसामान्यविशेषदेशिनं वर्धमानमानम्य । न्यायावतारविवृतिः स्मृतिबीजविवृद्धये क्रियते ।। १ ।। ન્યાયણહિમા ગ્રન્થના પ્રારંભે ટીકાકાર મહર્ષિ શ્રીસિદ્ધર્ષિગણિ શ્લોકના પૂર્વાર્ધ દ્વારા વર્ધમાનસ્વામીને નમસ્કાર કરવારૂપ મંગલ કરે છે, કારણ કે અભીષ્ટ દેવતાના નમસ્કાર પૂર્વક પ્રારંભ કરાતું કોઈપણ કાર્ય કે પ્રયોજન નિર્વિઘ્નતયા અવશ્ય સિદ્ધ થાય છે. તથા અભિધેય વગેરેનું જ્ઞાન થયા વિના પ્રેક્ષાવાન વ્યક્તિઓ ક્યાંય પ્રવૃત્તિ કરતાં નથી, માટે લોકના ઉત્તરાર્ધ દ્વારા અભિધેય અને પ્રયોજનનું કથન કરે છે. તે શ્લોકનું સ્વરૂપ આ પ્રમાણે છે - ૦ ટીકાકારકૃત મંગલાચરણ ૦ (૧) શ્લોકાર્થ – અવિયત એવા સામાન્ય અને વિશેષનો ઉપદેશ આપનારા શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને સ્મૃતિબીજની વિશેષથી વૃદ્ધિ થાય, એ માટે ન્યાયાવતાર ગ્રંથની વિવૃત્તિ કરાય છે. श्रीदेवभद्रसूरिकृतार्थसंप्रेक्षणरुपटिप्पणानि नत्वा श्रीवीरमेकान्तध्वान्तविध्वंसभास्करम् । वृत्तौ न्यायावतारस्य स्मृत्यै किमपि टिप्यते ।। १ ।। इहाभीष्टदेवतानमस्कारपुरःसरमनुष्ठीयमानं समस्तमपि प्रायः प्रयोजनं निर्विघ्नां सिद्धिमध्यास्त इति मन्यमानो व्याख्यातेति प्रसिद्धः सिद्धः पूर्वार्धेन भगवतो वर्धमानस्वामिनो नमस्कारं तथाभिधेयादिप्रतिपत्तिमन्तरेण क्वचिदपि प्रेक्षावतां प्रवृत्तिर्नोपपद्यत इत्युत्तरार्धेनाभिधेयप्रयोजने च प्रतिपादयन्नाह-(१) अवियुतेत्यादि । संबन्धस्तूपायोपेयलक्षणः सामर्थ्यादवसेयः । तत्र समुदायार्थस्य पातनिकयैव व्याख्यातत्वादवयवार्थोऽभिधीयते । यु मिश्रणे, विशेषेणैकान्तेन युतौ मिश्रीभूतौ वियुतौ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy