________________
न्यायावतार - श्लो. ३१
३१९ ॥ सुखदुःखात्मकानामर्थानां पुरुषः संनिधानमात्रेण भोजको व्यपदिश्यते, बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते'-इति वचनादिति चेत्, न, कथंचित् सक्रियकर्ताव्यतिरेकेण प्रकृत्युपधानेऽ
-न्यायरश्मि પ્રકૃતિ કહેવાય છે. આ પ્રકૃતિની વિષમતાને, તેનો વિકાર કહેવાય છે. આ પ્રકૃતિના વિકારભૂત અને નિર્મળ હોવાથી દર્પણાકાર જેવી બુદ્ધિ જ એક બાજુ સુખદુઃખાદિથી પ્રતિબિંબિત થાય છે, બીજી બાજુ પુરુષથી પ્રતિબિંબિત થાય છે. આમ સંનિધાન માત્ર થવાથી તે સુખાદિને ભોગવનાર છે, એમ વ્યપદેશ થાય છે. તેમાં પુરુષને વિકારી થવાની આપત્તિ આવતી નથી. માટે પુરુષ બુદ્ધિ વડે અધ્યવસિત કરેલા પદાર્થને ભોગવતો હોવાથી સાક્ષાત્ ભોક્તા નથી.
૦ સાંખ્યમતનું ખંડન-ઉત્તરપક્ષ ૦ આ સાંખ્યદર્શનવાળાઓ વડે કહેવાયેલો ભોગ, પ્રકૃતિનું સંનિધાન હોવા છતાં પણ, જો આત્માને કથંચિત્ સક્રિય સ્વીકારવામાં ન આવે તો તે પ્રકૃતિના સંનિધાનમાં પણ ઘટી શકતો નથી. જો પોતાના પૂર્વ સ્વરૂપને છોડવામાં ન આવે, તો પછી તે આત્મામાં કોઈપણ સુખ, દુઃખ વગેરેનો વ્યપદેશ થઈ શકતો નથી અને જો પૂર્વ સ્વરૂપનો ત્યાગ કરીને નવા સ્વરૂપને સ્વીકાર કરે છે, એમ સ્વીકારતા હો,
—अर्थसंप्रेक्षणविविक्तेदृक्परिणती बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ।।
अस्यार्थः-विविक्ता स्पष्टा ईदृग् विषयाकारपरिणतेन्द्रियाकारा परिणतिर्यस्या बुद्धेः सा तथा, तस्यां सत्यामस्यात्मनो भोगः कथ्यते । किंस्वरूपः ? प्रतिबिम्बोदयः, न वास्तवः । प्रतिबिम्बमात्रे दृष्टान्तमाह - यथा चन्द्रमसो निर्मले जले प्रतिबिम्बनम्, एवं विशिष्टाकारपरिणताया बुद्धेरात्मनीति । विभक्तेत्यादिपाठान्तरेण व्याख्यानान्तरं तु हरिभद्रसूरिकृतं नेह प्रकाश्यते, बहुव्याख्याने व्यामोहप्रसङ्गात् । अन्ये तु विन्ध्यवासिप्रभृतयः
पुरुषोऽविकृतात्मैव स्वनिर्भासमचेतनम् । मनः करोति सांनिध्यादुपाधिः स्फटिकं यथा ।।
इति भोगमाचक्षते । व्याख्या-यथोपाधिर्जपापुष्पपद्मरागादिरतद्रूपमपि स्फटिकं स्वाकारां रक्तादिच्छायां करोति, एवमयमात्मा स्वरूपादप्रच्यवमानः चैतन्यं पुरुषस्य स्वं वचनमिति वचनादचेतनमपि मनो बुद्धिलक्षणमन्तःकरणं स्वनिर्भासं चेतनमिव करोति सांनिध्यात्, न पुनर्वस्तुतो मनसश्चेतन्यम्, विकारित्वात् । तथा हि-मनोऽचेतनम्, विकारित्वात्, घटवदिति ।।
शास्त्रसंलोक
(186) "न च तथापरिणामन्तरेण प्रतिसंक्रमोऽपि युक्तः, कथञ्चित् सक्रियात्मकताव्यतिरेकेण प्रकृत्युपधानेऽप्यन्यथात्वानुपपत्तेः अप्रच्युतप्राचीनरूपस्य च सुखदुःखादिभोगव्यपदेशानहत्वात्। तत्प्रच्यवे च प्राक्तनरूपत्यागेनोत्तररूपाध्यासिततया सक्रियत्वापत्तिः" - स्या. मं.।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org