SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ २५७० 169 न्यायावतार - श्लो. २९ २३०. सांप्रतं व्यवहारमतमुच्यते-तत्र व्यवहरणं व्यवह्रियते वानेन लौकिकैरभिप्रायेणेति व्यवहारः । अयं तु मन्यते-"यथालोकग्राहमेव वस्त्वस्तु, किमनयादृष्टाव्यवह्रियमाणवस्तुपरिकल्पनकष्टपिष्टिकया ? यदेव च लोकव्यवहारपथमवतरति तस्यानुग्राहकं प्रमाणमुपलभ्यते, -०न्यायश्भि ०व्यवहार नयनी वतव्य ० (૨૩૦) સંગ્રહનયનો અભિપ્રાય જણાવ્યા બાદ હવે વ્યવહારનયનો અભિપ્રાય જણાવાય છેव्यवहरणं व्यवहारः ॥ व्युत्पत्तिने साश्रयीने व्यवहार ४२वो अथवा सौ3 43 ४ मभिप्रायथा જગતમાં વ્યવહાર કરાય છે, તેને વ્યવહારનય કહેવાય છે. આ નય આ પ્રમાણે માને છે કે, લોકમાં વસ્તુ જેવી રીતે ગ્રહણ કરાય તે વસ્તુને તે સ્વરૂપ જ સ્વીકારવી જોઈએ. જે પરમાણુ વગેરે પદાર્થો દેખાતા નથી, અથવા તો સામાન્ય વગેરે વસ્તુ, કે જેના વડે વ્યવહાર થતો નથી, તેવી વસ્તુની કલ્પના કરવા દ્વારા પોતાની જાતને કષ્ટ શું કરવા આપો છો ? જે વસ્તુ લોકવ્યવહારમાં આવે છે, તે જ પદાર્થને ગ્રહણ કરનાર પ્રમાણપ્રાપ્ત થાય છે. અન્યવહુને ગ્રહણ કરવા માટે પ્રમાણની પ્રવૃત્તિ પણ થતી નથી. સંગ્રહનયને અભિમત અનાદિકાલીન, કદી નાશ ન થનારું એવું સામાન્ય, પ્રમાણના વિષય રૂપે થઈ શકતું નથી, કારણ કે તેવા સામાન્યનો અનુભવ કોઈને પણ થતો નથી તથા તેવા સામાન્યને -अर्थसंप्रेक्षण(३३९) यथालोकग्राहमिति । ग्राहयतीति ग्राहोऽभिप्रायः, पचाद्यच्, लोकाभिप्रायविशेषः, तस्यानतिक्रमेणेति । संग्रहश्लोक:व्यवहारस्तु तामेव प्रतिवस्तुव्यवस्थिताम् । तथैव दृश्यमानत्वाद् व्यवहारयति देहिनः ।। तामिति सत्तारूपताम् । शेषं सुगमम् । -शास्त्रसंलोक (169) "वच्चइ विणिच्छिअत्थं व्यवहारो सव्वदव्वेसु" - अनुयोग., आ.नि. गा. ७५६, विशेषा. २७०८, "लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः।" - तत्त्वार्थ. मा. हरि. सिद्धे. १३५। "संग्रहनयाक्षिप्तानामर्थानां विधिपूर्वकमवहरणं व्यवहारः" - सर्वार्थसि. राजवा. १।३३। "संग्रहण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः" - प्रमाणनय. ७/२३, जैनतर्कभा. स्या.मं., प्रमेयक. पृ. ६७८, सन्मति. टी. पृ. ३१०, तत्त्वार्थश्लो. पृ. २७१। "व्यवहारविसंवादी नयः...." लघी. का. ४२। (170) "यथालोकग्राह्यमेव वस्तु अस्तु, किमनयाऽदृष्टाव्यवह्रियमाणवस्तुपरिकल्पनकष्टपिष्टिकया। यदेव च लोकव्यवहारपथमवतरति तस्यैवानुग्राहकं प्रमाणमुपलक्ष्यते नेतरस्य। न हि सामान्यमनादिनिधनमेकं संग्रहाभिमतं प्रमाणभूमिः.... तन्न ते वस्तुरूपाः लोकव्यवहारोपयोगिनामेव वस्तुत्वात्।" - स्या. मं. का. २८/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy