________________
न्यायावतार - श्लो० २९
રપુર ) सामान्यस्यापि तेन ग्रहणात्, ततश्च तेन बोधेन विविक्तविशेषग्रहणाभावात् तद्वाचकं ध्वनि तत्साध्यं च व्यवहारं न प्रवर्तयेत् प्रमाता, न चैतदस्ति, विशेषाभिधानव्यवहारयोः प्रवृत्तिदर्शनात्, तस्माद्विशेषमभिलषता तत्र च व्यवहारं प्रवर्तयता तद्ग्राहको बोधो विविक्तोऽभ्युपगन्तव्यः | तथा सामान्यमपि विविक्ताकारतया स्वग्राहिणि ज्ञाने यदि न प्रकाशेत, तदा तद्गोचराभिमतसंवेदनेन विशेषस्याप्याकलनात् सामान्याभिधानव्यवहारयोः प्रवृत्तेरुच्छेदस्तथैव वक्तव्यः, विविक्तसामान्यग्राहिबोधमूलकत्वात्तयोः,३३६तदनिष्टौ तयोरप्यभावापत्तेः । न च सामान्यं विशेष वा तिरस्कृत्य केवलस्य विशेषस्य सामान्यस्य वाभ्युपगमः कर्तुं युक्तः, द्वयोरपि स्वग्राहिज्ञाने प्रतिभासमानतया विशेषाभावात् । तस्मादेतौ द्वावपीतरेतरविशकलितावङ्गीकरणाऱ्याविति नैगमः ||
–૦ન્યાયરશ્મિ – ઈચ્છા રાખનાર વ્યક્તિ વડે, વિશેષને ગ્રહણ કરનારો બોધ ભિન્ન સ્વરૂપવાળો સ્વીકારવો જોઈએ.
તથા સામાન્ય પણ વિશેષથી ભિન્ન રૂપે પોતાને ગ્રહણ કરનાર એવા જ્ઞાનમાં પ્રતિભાસિત ન થાય, તો પછી તે જેના વિષયરૂપે અભિમત છે, એવા જ્ઞાનમાં વિશેષનો પણ બોધ થતો હોવાના કારણે સામાન્યનું ગ્રહણ જ થશે નહીં. તેથી સામાન્યને આશ્રયીને જે ઘટવ વગેરે શબ્દ અને અનુગત વ્યવહારની પ્રવૃત્તિ થાય છે, તેનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે, કેમકે પૃથક સામાન્યને ગ્રહણ કરનાર બોધના આધારે જ સામાન્ય ઘટવ વગેરે શબ્દ તથા વ્યવહાર થાય છે, જો પૃથફ સામાન્ય ન માનો તો શબ્દ અને વ્યવહારનો પણ અભાવ થશે.
એક-બીજાનો તિરસ્કાર = ઉપેક્ષા કરીને એકલા સામાન્ય અથવા વિશેષને સ્વીકાર કરવું યુક્ત નથી, કારણ કે સામાન્ય-વિશેષ બન્નેનો પોતાને ગ્રહણ કરનાર એવા જ્ઞાનમાં સ્પષ્ટરૂપે પ્રતિભાસ થાય છે. તેથી બન્ને સમાન હોવાથી એકને સ્વીકારવો, અન્યને નહીં આવો પક્ષપાત ન થઈ શકે. માટે બન્ને પૃથ-પૃથક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એમ સ્વીકાર કરવું જોઈએ. આમ નૈગમનયનો અભિપ્રાય છે. નિગમનયના અભિપ્રાયને સંગૃહીત કરનાર શ્લોકાર્થ-નૈગમનય, અભિન્ન જ્ઞાનમાં કારણભૂત એવું સામાન્ય ભિન્ન છે અને ભિન્ન જ્ઞાનમાં હેતુ એવું વિશેષ પણ ભિન્ન છે, એમ માને છે.
इति नैगम नय
–૦૩૫ર્થસંપ્રેક્ષા() તયોતિ | ઉભયત્રા સમાચાઉમાનવ્યવહારયો | (૩૬) તનિષ્ઠાવિતિ | केवलसामान्यग्राहिबोधानिष्टौ । अत्र नैगमाभिप्रायसंग्रहश्लोकः
अन्यदेव हि सामान्यमभिन्नज्ञानकारणम् । विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमो नयः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org