SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૦ न्यायावतार १८०. परैरपरेऽपि दृष्टान्ताभासास्त्रयोऽविमृश्यभाषितया दर्शिताः । तद्यथा-अव्यतिरेकः, अप्रदर्शितव्यतिरेकः, विपरीतव्यतिरेकश्चेति, तेऽस्माभिरयुक्तत्वान्न दर्शयितव्याः | तथा हिअव्यतिरेकस्तैर्दर्शितः, यथा-अवीतरागः कश्चिद् विवक्षितः पुरुषः, वक्तृत्वादिति, अत्र वैधर्म्यदृष्टान्तः-यः पुनर्वीतरागो न स वक्ता, २६ यथोपलखण्ड इति । यद्यपि किलोपलखण्डादुभयं व्यावृत्तम्, तथापि व्याप्त्या व्यतिरेकासिद्धेरव्यतिरेकित्वमिति । १८१. अयुक्तश्चायं वक्तुम, अव्यतिरेकिताया हेतुदोषत्वात् । यदि हि दृष्टान्तबलेनैव –૦નાયરશ્મિ - ૦ (૧૮૦) અધિક વ્યતિરેકદષ્ટાંતાભાસોની આશંકા ૦ અહીં કોઈ શંકા કરે કે - અન્ય વિદ્વાનોએ આ છ સિવાય અન્ય ત્રણ પણ વ્યતિરેકદૃષ્ટાંતાભાસ કહ્યા છે. તે આ પ્રમાણેઃ- (૧) અવ્યતિરેક, (૨) અપ્રદર્શિતવ્યતિરેક (૩) વિપરીત વ્યતિરેક. આ ત્રણેની વ્યાખ્યા આ પ્રમાણેઃ- (૧) અતિરેક- જેની અંદર વ્યતિરેક વ્યાપ્તિ મળતી ન હોય, તે અતિરેક દૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. દ્િ વિવક્ષિતઃ પુરુષ, વીતરા- વત્તા વિવક્ષિત પુરૂષ વીતરાગ નથી, વક્તા હોવાના કારણે. અહીં વ્યતિરેક વ્યાપ્તિ આમ થશે :- જે વીતરાગ હોય તે વક્તા હોતો નથી, જેમકે પત્થરનો ટુકડો. યદ્યપિ અહીં પત્થરના ટુકડા સ્વરૂપ વૈધર્મેદ્રષ્ટાંતમાં, સાધ્ય અને સાધન બન્નેનો અભાવ નિશ્ચિત છે, તો પણ જ્યાં જ્યાં અવીતરાગવાળાનો અભાવ હોય, ત્યાં ત્યાં વક્નત્વનો અભાવ હોય, એવી વ્યતિરેક વ્યાપ્તિ સિદ્ધ થયેલ નથી, માટે આ અવ્યતિરેકદૃષ્ટાંતાભાસ કહેવાય છે. (૨) અપ્રદર્શિતવ્યતિરેકઃ- જ્યારે અનુમાનમાં વ્યતિરેક બતાવવામાં ન આવે, ત્યારે આ દોષ આવે છે. દા.ત. શબ્દો નિત્ય તત્વતિ | વ્યતિરેક દૃષ્ટાંત - આકાશવતું, આ અનુમાનમાં યદ્યપિ જ્યાં જ્યાં અનિત્યત્વનો અભાવ હોય, ત્યાં ત્યાં કૃતકત્વનો અભાવ હોય છે, જેમકે આકાશ અહીં વ્યતિરેક વ્યાપ્તિ વિદ્યમાન છે, છતાં વક્તા દ્વારા શબ્દથી તે પ્રકાશિત ન કરાતા અપ્રદર્શિતવ્યતિરેક નામનો દૃષ્ટાંતાભાસ આવે છે. (૩) વિપરીત વ્યતિરેકઃ- જ્યારે અનુમાનમાં વ્યતિરેક વિપરીતરૂપે જણાવ્યો હોય ત્યારે આ દોષ આવે છે. દા.ત. શબ્દો નિત્ય તત્વ | "સાચ્યામાવે સાધનામાવ" આ પ્રમાણે વ્યતિરેક વ્યાપ્તિ થાય છે. તેથી જ્યાં જ્યાં અનિત્યત્વનો અભાવ ત્યાં ત્યાં કૃતકત્વનો અભાવ હોય એમ કહેવાને બદલે તેનાથી વિપરીત “જ્યાં જ્યાં કૃતત્વનો અભાવ ત્યાં ત્યાં અનિત્યત્વનો અભાવ” એમ બોલે ત્યારે વિપરીત વ્યતિરેક દોષ આવે છે. આમ અન્ય વિદ્વાનોએ આ ત્રણ દૃષ્ટાંતાભાસો પણ જણાવ્યા છે, તો પછી તમે શા માટે જણાવતા નથી ? ૦ અધિક વ્યતિરેકષ્ટતાભાસોનો નિરાસ ૦ (૧૮૧) આ ઉપર કરેલ શંકા યોગ્ય નથી, કારણ કે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતા આ ત્રણની -०अर्थसंप्रेक्षण(ર૬૮) ૩૫રઉડ રૂતિ | રવષ્ટધ્વનિઃ પુનપુંસવ || રy || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy