SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ન્યાયાવતાર ૫) प्रकाशित इत्यप्रदर्शितान्वयो दृष्टान्तः । विपरीतान्वयो यथा-अनित्यः शब्दः, कृतकत्वादिति हेतुमभिधाय यदनित्यं तत् कृतकं घटवदिति विपरीतव्याप्तिदर्शनात् विपरीतान्वयः । साधर्म्यप्रयोगे हि साधनं साध्याक्रान्तमुपदर्शनीयम्, इह तु विपर्यासदर्शनाद्विपरीतता । तदेतद् भवद्भिः करमान्नोक्तमिति । १७७. अत्रोच्यते, परेषां न सुपर्यालोचितमेतद् दृष्टान्ताभासत्रयाभिधानमिति ज्ञापनार्थम् । तथा हि-न तावदनन्वयो दृष्टान्ताभासो भवितुमर्हति । यदि हि दृष्टान्तबलेन व्याप्तिः साध्यसाधनयोः प्रतिपाद्येत, ततः स्यादनन्वयो दृष्टान्ताभासः, स्वकार्याकरणात्, यदा तु पूर्वप्रवृत्तसंबन्धग्राहिप्रमाणगोचरस्मरणसंपादनार्थं दृष्टान्तोदाहृतिरिति स्थितम्, तदानन्वयलक्षणो –૦ન્યાયરશ્મિ - સિદ્ધ છે, છતાં પણ વક્તા વડે શબ્દ દ્વારા તે અન્વયે જણાવાય નહીં, ત્યારે તે અપ્રદર્શિતાન્વયેદષ્ટાંતાભાસ બને છે. (૩) વિપરીતાન્વયદષ્ટાંતાભાસ - જ્યારે અનુમાનમાં અવ્ય વિપરીત રૂપે જણાવેલ હોય, ત્યારે આ દોષ આવે છે. દા.ત. શબ્દોડનિત્ય તત્વતિ, ઘટવ “યત્ર યત્ર સાધનં તત્ર તત્ર સાä' આને અન્વયવ્યાપ્તિ કહેવાય છે. જેમ કે જ્યાં કૃતકત્વ છે ત્યાં અનિત્યત્વ પણ છે, આ પ્રમાણે કહેવું જોઈએ તેના બદલે તેનાથી વિપરીત, “જ્યાં અનિત્યત્વ છે ત્યાં કૃતકત્વ છે” એમ બોલે, ત્યારે વિપરીતાવ્યદૃષ્ટાંતાભાસ દોષ આવે છે. આમ અન્ય વિદ્વાનોએ આ ત્રણ સહિત કુલ નવ દૃષ્ટાંતાભાસો જણાવ્યા છે, તો પછી તમે આ અનન્વય વગેરે દષ્ટાંતાભાસો છોડીને, માત્ર છ જ દૃષ્ટાંતાભાસો કેમ જણાવો છો ? ૦ અધિક દૃષ્ટાંતાભાસોની અસિદ્ધતા – ઉત્તર ૦. (૧૭૭) અન્ય વિદ્વાનો દ્વારા જણાવાયેલા આ અધિક ત્રણ દૃષ્ટાંતાભાસો અત્યંત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારેલા નથી, તે જણાવવા માટે અમે તે દૃષ્ટાંતાભાસો સ્વીકાર્યા નથી. આનો ભાવાર્થ આ પ્રમાણે જાણવોઃ- તમે જણાવેલ અનન્વય તે દૃષ્ટાંતાભાસ થવા માટે જ યોગ્ય નથી. જો દૃષ્ટાંતના બળે સાધ્ય અને સાધન વચ્ચે વ્યાપ્તિની સિદ્ધિ સ્વીકાર કરવામાં આવે, તો પછી પોતાનું કાર્ય ન કરવાના કારણે, અનન્વય કદાચિત્ દષ્ટાંતાભાસ બની જાય, પરંતુ પૂર્વમાં પ્રવૃત્ત થયેલ સાધ્ય અને સાધન વચ્ચેના સંબંધને ગ્રહણ કરનાર ઉહ પ્રમાણના વિષયનું સ્મરણ કરાવવા માટે જ, દૃષ્ટાંતની ઉપયોગિતા છે એમ સિદ્ધાન્ત નિશ્ચિત કરેલ, તો પછી અનન્વય તે દૃષ્ટાંતનો દોષ કેવી રીતે કહી શકાય ? આને તો ઉલટાનો હેતુનો દોષ કહેવો જોઈએ, કારણ કે પ્રમાણ દ્વારા હજી સુધી વ્યાપ્તિનો જ નિશ્ચય થયો નથી. જો વ્યાપ્તિ સિદ્ધ જ ન થઈ હોય, તો દૃષ્ટાંત તેનું સ્મરણ કરાવી શકે નહીં. તેમાં દૃષ્ટાંતનો દોષ નથી, પણ વ્યાપ્તિ ન હોવી તે હેતુનો જ દોષ છે (તેમાં જ અન્યથા અનુપપન્નત્વ નથી) આશય એ છે કે, વ્યાપ્તિ ન હોવી તે હેતુનો દોષ છે. દષ્ટાંત કંઈ વ્યાપ્તિ સિદ્ધ કરતું નથી. માત્ર યાદ કરાવે છે) એટલે વ્યાપ્તિ સિદ્ધ ન થાય તો તે દષ્ટાંતદોષ ન બને, પણ હેતુદોષ જ બને... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy