________________
१७७ G
पक्षस्थानोपन्यस्तत्वात् तत्कार्याकरणत्वाच्च पक्षवदाभासत इति पक्षाभासः । असावनेकधा अनेकप्रकारो मत इति संबन्धः ।
न्यायावतार श्लो० २१
-
२४४
१६६. कथमित्याह-प्रतिपाद्यस्य प्रतिवादिनो यः कश्चित् सिद्धः प्रतीतावारूढ एव स पक्षाभासः, साध्यस्यैव पक्षत्वात्, सिद्धस्य साधनानर्हत्वाद्, अतिप्रसक्तेः । तथा अक्षलिङ्गताऽध्यक्षहेतुभ्यां लोकस्ववचनाभ्यां च बाधितस्तिरस्कृतो यः स पक्षाभासः । तत्र प्रतिपाद्यसिद्धो यथा-पौद्गलिको घटः, सौगतं वा प्रति सर्वं क्षणिकमित्यादि । १६७. प्रत्यक्षबाधितो यथा-निरंशानि स्वलक्षणानि, परस्परविविक्तौ वा सामान्यविशेषाविति । २४५ अनुमानबाधितो ૦ન્યાયરશ્મિ ૦
०
પરંતુ પક્ષના સ્થાનમાં જેનો ઉપન્યાસ થવા છતાં પણ જે પક્ષનું કાર્ય કરતો નથી, જેનો પક્ષરૂપે આભાસ થતો હોય તે પક્ષાભાસ કહેવાય છે. જેમ કે રૂપિયા જેવો લાગતો હોવા છતાં, ક્રય-વિક્રયમાં ઉપયોગી ન થતો હોય, તો તે રૂપિયો ન કહેવાતાં ખોટો રૂપિયો કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. આ પક્ષાભાસ અનેક પ્રકારે કહેવાયેલ છે. તે આ પ્રમાણે –
(૧૬૬) (A) પ્રતીત પક્ષાભાસઃ- પ્રતિપાદ્ય એવા પ્રતિવાદીને, જે વસ્તુ પ્રતીતિમાં આરૂઢ થયેલ હોય = સિદ્ધ થઈ ગઈ હોય, તેને પક્ષ તરીકે રાખવી, તેને પ્રતીતપક્ષાભાસ કહેવાય છે, કારણ કે જે વસ્તુ સિદ્ધ કરવા યોગ્ય હોય તે જ પક્ષ તરીકે થઈ શકે છે. જે સિદ્ધ થઈ ગઈ હોય તેને સિદ્ધ કરવા માટે કોઈ મહેનત કરતું નથી. સિદ્ધ વસ્તુને પણ ફરીથી સાધ્ય તરીકે બનાવય, તો જગતના સર્વપદાર્થોને સિદ્ધ કરવાની આપત્તિ આવશે. આમ કરતાં પિષ્ટપેષણ, સિદ્ધસાધન, અનવસ્થા વગેરે દોષોની પરંપરા ઊભી થશે. જેમકે જૈનોને પ્રત્યે ‘ઘટને પુદૂગલરૂપે’ તથા બૌદ્ધને આશ્રયીને ‘સર્વ પદાર્થની ક્ષણિકતા' સિદ્ધ કરવી તે આ દોષથી દૂષિત છે.
(167) (B) प्रत्यक्षजाधित पक्षाभास :- ४ अनुमानमां पक्ष प्रत्यक्षथी बाधित होय, ते प्रत्यक्ष जाघितपक्षाभास म्हेवाय छे. ४भडे :- वहिनः अनुष्णः द्रव्यत्वात् । २॥ अनुमानमां अनुष्का स्व३५ साध्य, अग्नि३५ पक्षमां प्रत्यक्षथी जाधित छे. ते ४ प्रभाो स्वलक्षणानि निरंशानि, परस्परविवक्तौ सामान्यविशेषौ, गन्धो न घ्राणविषयः । वगेरे उधाहरणो पा प्रत्यक्षजाधित पक्षाभासना भरावा. -अर्थसंप्रेक्षण:
(२४४) अध्यक्षहेतुभ्यामिति । हेतुर्लिङ्गं, कारणे कार्योपचारात्; तत्प्रभवं ज्ञानमपि हेतुरनुमानमित्यर्थः । (२४५) अनुमानबाधित इति । तच्च क्वचिदसर्वज्ञे सर्वज्ञशब्दो मुख्यसर्वज्ञापेक्षः, गौणत्वात्, माणवकेऽग्निशब्दवत्, यद्वा ज्ञानतारतम्यं क्वचिद्विश्रान्तम्, तारतम्यत्वात्, आकाशपरिमाणतारतम्यवत्, यत्रैतद्विश्रान्तं स सर्वज्ञः । तथा सदसद्वर्गः कस्यचिदेकज्ञानालम्बनः, अनेकत्वात्, पञ्चाङ्गुलवत् । तथा कश्चिदात्मा सर्वार्थसाक्षात्कारी, तद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकत्वात्, यथा अपगततिमिरादिप्रतिबन्धं चक्षुर्ज्ञानं रूपसाक्षात्कारि । एवं ज्ञानं क्वचिदात्मनि प्रकर्षवत्, स्वावरणहान्युत्कर्षे सति प्रकाशात्मकत्वात्, चक्षुर्दीपादिवत्, स्वावरणहान्युत्कर्षस्तु आवरणहानिः क्वचिज्जीवे परमकाष्ठाप्राप्ता, प्रकर्षत्वात्, परिमाणवदित्यनुमानात् ।। २१ ।।
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org