________________
१४३
न्यायावतार - . શ્તો ૧
पोहमाह, तस्य प्रमाणबाधितत्वात्; पुरुषव्यापाराभावे वचनानुपलब्धेः, उपलम्भेऽपि तदर्थानवगमात्, तदर्थनिश्चयार्थं पुरुषाश्रयणे २०६ गजस्नान न्यायप्रसङ्गात्, तस्य रागादिकलुषितत्वेन वितथार्थकथनप्रवृत्तेः, २०७ तदनुष्ठानादपि २०८ स्वकार्यसिद्धौ प्रणयनार्थमपि पुरुषः किं नेष्यते ? ∞ન્યાયરશ્મિ – નષ્ટ થયો છે, તે પુરુષને ‘આપ્ત’ કહેવાય છે. શાસ્ત્ર સૌ પ્રથમ આવા આપ્તપુરુષ વડે જણાયેલું હોય છે.
એ કથનથી, જે લોકો શાસ્ત્રને અપૌરુષેય – પુરુષ કથિત નથી – એમ માને છે, તેમનું નિરાકરણ થાય છે, કારણ કે તેઓનો આ સિદ્ધાંત પ્રમાણથી બાધિત છે. તે આ રીતે - પુરુષના વ્યાપાર વિના વચન કદી મળે જ નહીં ‘તુષ્યતુ દુર્ગનઃ’ ન્યાયે કદાચ માની પણ લઈએ કે પુરુષ વ્યાપાર વિના પણ વચન હોય છે, તો પણ તે વચનના અર્થનો નિશ્ચય તો પુરુષ વિના અશક્ય જ છે. જો વચનના નિશ્ચય માટે પુરુષનો આશ્રય કરશો, તો તમારી સુંદર ચેષ્ટા ગજસ્નાનને મળી આવશે.
જેમ હાથી સ્નાન કરીને - ચોખ્ખો થઈને, પાછું પોતાનું શરીર ધૂળથી મેલું કરી દે છે, તેમ મીમાંસક પણ પહેલા વેદને અપૌરુષેય માને છે - તેનું કારણ એ છે કે તેમના મતે કોઈ પુરુષ રાગાદિદોષરહિત નથી, એટલે કોઈ પણ પુરુષનું વચન સર્વથા નિર્દોષ ન હોય. એટલે જો વેદને પુરુષજન્ય માનો તો તેમાં પણ દોષ આવે. તેથી તેને અપૌરુષેય માન્યો. હવે તેનો અર્થ કરવા પાછા રાગાદિદોષયુક્ત પુરુષનો જ આશ્રય કર્યો !
મીમાંસકઃ- વેદનો અર્થ કરનાર ભલે રાગાદિયુક્ત હોય, તો પણ તે અર્થ કરે છે તો અમારી સ્વકાર્યસિદ્ધિ (પરલોકાદિ અદૃષ્ટ અર્થવિષયક પ્રવૃત્તિ) થાય છે, એટલે વેદ પ્રમાણ છે.
જૈનઃ- તો પછી વેદને કહેનાર પુરુષ માનવામાં પણ શું વાંધો છે ? તે કહે છે, તો તમારી કાર્યસિદ્ધિ થાય છે - એમ માની જ શકાય છે. તેથી શાસ્ત્રને પુરુષપ્રણીત માનવું જ જોઈએ અને તે પણ જેવા-તેવા પુરુષથી નહીં, પણ આપ્તપુરુષથી પ્રણીત માનવું.
અર્થસંપ્રેક્ષ
0
(२०६) गजस्नानन्यायेत्यादि । यथा - गजोऽम्भसा रजोवियुक्तमात्मानं विधाय पुनरेव रजोभिरात्मानं मलिनयति, तथा त्वमपि रागद्वेषोपहतपुरुषप्रणयनसमुत्थं वेदानां कालुष्यमपौरुषेयत्वाभ्युपगमेन निराकृत्य व्याख्यानार्थं पुनरपि तथाभूतं पुरुषमभ्युपगच्छन् तदेवाङ्गीकुरुषे इति । ( २०७) तदनुष्ठानादिति । अनुष्ठानं व्याख्यातुर्व्याख्यानलक्षणो व्यापारस्तस्मात् । (२०८) स्वकार्यस्य परलोकादावदृष्टेऽर्थे प्रवृत्तिरूपस्य सिद्धाविति अभ्युपगम्यमानायामिति शेषः ।
० शास्त्रसंलोक:
इत्याप्तः।" -न्यायभा.१/७ । "आप्तिः साक्षादर्थप्राप्तिः यथार्थोपलम्भः तया वर्तते इत्याप्तः साक्षात्कृतधर्मा यथार्थप्राप्त्या श्रुतार्थग्राही । आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद्विदुः । क्षीणदोषोऽनृतं वाक्यं न ब्रूयाद्धेत्वसंभवात्। स्वकर्मण्यभियुक्तो यो रागद्वेषविवर्जितः । पूजितस्तद्विधैर्नित्यमाप्तो ज्ञेयः स तादृशः ।" - सांख्यका. माठर. पृ. १३ ।। "यो यत्राविसंवादकः स तत्राप्तः परोऽनाप्तः તત્ત્વપ્રતિપાદનમવિસંવાદઃ તવર્ત્યજ્ઞાનાત્" ભ્રષ્ટશ.અષ્ટસ૪.પૃ.૨રૂદ્II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org