SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 0 न्यायावतार - श्लो. १ व्याख्यातमवगन्तव्यम, समानन्यायानुपातित्वात् । तथा हि- प्रथममर्थदर्शनमात्मनि संस्कारमाधत्ते, तादृशदर्शनादसौ संस्कारः प्रबुध्यते, प्रबुद्धः पूर्वार्थविषयं स एवायं तज्जातीयो वेत्युल्लेखेन प्रत्यभिज्ञानमुत्थापयति, तस्योर्ध्वतिरश्चीनभेदसामान्यव्यवस्थापकत्वाद् असंजातपूर्वार्थगोचर -न्यायश्भिઆ જ્ઞાનને જ પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ પ્રત્યભિજ્ઞાન ઉર્ધ્વતા સામાન્ય અને તિર્યસામાન્યનું વ્યવસ્થાપક છે, કારણ કે જે વ્યક્તિને, પહેલા અર્થવિષયક દર્શન નથી થયું, તેને પ્રત્યભિજ્ઞા પણ થતી નથી. (અર્થાતુ, પૂર્વે જોયેલ અર્થ અને હમણા જોયેલ અર્થ વચ્ચેની સમાનતાને એ વિષય કરે છે, તેથી તે સમાનતા પ્રત્યભિજ્ઞાનથી વ્યવસ્થાપિત થાય છે.) | (આશય એ છે કે ઉર્ધ્વતા સામાન્ય અને તિર્યસામાન્ય બંને પ્રત્યભિજ્ઞાનનો વિષય છે. જેમ કે તે જ આ જિનદત્ત છે અહીં પ્રત્યભિજ્ઞાનનો વિષય ઉર્ધ્વતા સામાન્ય છે, કારણ કે અહીં એક જ વસ્તુની પૂર્વાપર અવસ્થા વચ્ચેની સમાનતા બતાવાય છે અને તે જ ગોત્વ જાતિવાળી આ ગાય છે અહીં પ્રત્યભિજ્ઞાનનો વિષય તિર્યક્સામાન્ય છે, કારણ કે અનેક ગાયો વચ્ચે ગોત્વની પ્રતીતિ થાય છે. આ રીતે બંને સામાન્ય આનો વિષય હોવાથી, બંને પ્રત્યભિજ્ઞાનથી વ્યવસ્થાપિત બને છે.). પહેલા જે અર્થને જોયો હતો તે અર્થવિષયક આત્મામાં પડેલો સંસ્કાર જ ફરી જ્યારે તે અર્થ જોવામાં આવે, કે તેનો વિચાર કરવામાં આવે, ત્યારે–જાગૃત થઈને પૂર્વાનુભૂત વિષયના અસંપ્રમોષ -अर्थसंप्रेक्षण(८९) तस्येत्यादि । ननु किमिति संस्कारः स एवायं तज्जातीयो वेति द्वैधं प्रत्यभिज्ञाज्ञानं जनयति ? आह-तस्य प्रत्यभिज्ञाज्ञानस्य परापरविवर्तव्यापि द्रव्यमूर्ध्वसामान्यं मृदिव स्थासकोशादिषु सदृशपरिणामः, तिरश्चीनसामान्यं खण्डमुण्डादिषु गोत्ववत्, तयोर्द्वयोरपि निर्णायकत्वात् । यदि पुनद्वैधं प्रत्यभिज्ञाज्ञानं नोज्जृम्भते, तदोर्ध्वतिरश्चीनभेदभिन्नसामान्यव्यवस्था न स्यादिति । अथ पूर्वमर्थदर्शनम्, ततः संस्कारः, ततस्तस्य प्रबोधः, तदनु प्रत्यभिज्ञाज्ञानमिति परंपराश्रयणनिबन्धनाभावात् प्रथमाक्षसंनिपाते एव प्रत्यभिज्ञाज्ञानं किं नोत्पद्यते इत्याह-न संजातं पूर्वार्थगोचरं दर्शनं यस्य तस्य पुंसः प्रत्यभिज्ञाज्ञानोदयाभावात्, प्रत्यभिज्ञाज्ञानं हि तादृशदर्शनतः संस्कारप्रबोधे, स च सति संस्कारे, संस्कारश्च पूर्वमर्थदर्शने एवेति ।। 0 - शास्त्रसंलोक (31) "पूर्वज्ञातस्य पुनः कालान्तरे ‘स एवायं' इत्यादिज्ञानं प्रत्यभिज्ञा।" -न्यायकु.पूर्वपक्षे पृ.४११/ "पूर्वमज्ञासिषमर्थं तमिमं जनामीति ज्ञानयोः समानेऽर्थे प्रतिसन्धिज्ञानं प्रत्यभिज्ञानं" - न्यायभा. ३/ २/२/ "प्रत्यभिज्ञानं हि नाम आद्यप्रत्यक्षनिरोधे द्वितीयदर्शने प्रागाहितसंस्काराभिव्यक्तौ स्मृतिपूर्व तृतीयं दर्शनम्।" न्यायवा.पृ.४०० "लोके हि स एवायं चैत्र इति प्रतिसन्धानेनाभिमुखीभूते वस्तुनि ज्ञानं प्रत्यभिज्ञेति व्यवह्रियते।" -सर्वद.पृ.१९३/ "दर्शनस्मरणकारणकं सकलनम् प्रत्यभिज्ञानम्। तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रतियोगीत्यादि।" -परीक्षामु. ३/५, प्रमाणप.पृ.६९, प्रमाणमी.१/२/ ४] "अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वतासामान्यादिगोचरं सङ्कलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम्।" - स्या.भा.पृ.३, प्रमाणन.१/२/४, जैनतर्कभाषा पृ.९। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy