________________
નિમંત્રણા સામાચારી | ગાથા : ૬૨
वाचनादिरूपः आदिशब्दाद् वस्त्रधावनादिरूपं गुरुकृत्यं च, तत्र रतस्यापि = उद्यतस्यापि स्वाध्यायादिकरणपरिश्रान्तस्यापि इत्यर्थः कार्योद्युक्तस्य कार्ये वैयावृत्त्यलक्षण उद्युक्तस्य बद्धाभिलाषस्य सा - निमन्त्रणा भवति कर्त्तव्येति शेषः । तदिदमुक्तम् - "सज्झायादुव्वाओ गुरुकिच्चे सेसगे असंतंमि । तं पुच्छिऊण कज्जे सेसाण णिमंतणं कुज्जा ।।' (પંચા. ૧૨/૩૮) કૃતિ દ્દર।।
ટીકાર્થ ઃ
‘ગુરુ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે.
યતિઓને=મુનિઓને, ગુરુની પૃચ્છાથી=ધર્માચાર્યની આજ્ઞાથી, અગૃહીતની=નહીં લાવેલા અશનાદિની, સંપ્રાર્થના=ભાવવિશુદ્ધિપૂર્વક પ્રાર્થના, નિમંત્રણકા=નિમંત્રણા સામાચારી, થાય છે. અહીં ગાથામાં ‘વૃદ્દીત’ પછી ‘શાવિ’ પદ અધ્યાહાર છે.
ગાથામાં ‘નિંતળયા’ એ પ્રકારના શબ્દપ્રયોગમાં સ્વાર્થિક‘’ પ્રત્યય અંતે હોવાથી નિયંત્રણકા શબ્દ બને છે.
૩૫૧
અહીં=તિમંત્રણા સામાચારીમાં, ‘વૃત્તીત’ એ પદ છંદના સામાચારીમાં લક્ષણની અતિવ્યાપ્તિના વારણ માટે છે. શેષ=‘વૃદ્દીત’ સિવાયનું નિમંત્રણા સામાચારીવૃં શેષ કથન, ઉક્ત પ્રયોજનવાળું છે= છંદના સામાચારીમાં કહેવાયેલા પ્રયોજનવાળું છે.
‘વૃત્તીતેતિ’ માં ‘રૂતિ’ ‘તર્’ અર્થમાં છે.
આ નિમંત્રણા સામાચારી કોણે કરવાની છે, તે બતાવે છે –
સ્વાધ્યાયાદિમાં=વાચનાદિરૂપ સ્વાધ્યાયાદિમાં, રતને પણ=વાચનાદિરૂપ સ્વાધ્યાય અને આદિ શબ્દથી વસ્ત્રધોવનાદિરૂપ ગુરુકૃત્યમાં રતને પણ અર્થાત્ ઉદ્યતને પણ અર્થાત્ સ્વાઘ્યાયાદિ કરવાથી થાકેલા પણ, કાર્યમાં ઉદ્યુક્તને=વૈયાવૃત્ત્વલક્ષણ કાર્યમાં ઉદ્યુક્તને=બદ્ધ અભિલાષવાળાને, તે=નિમંત્રણા સામાચારી, કર્તવ્ય થાય છે.
મૂળ ગાથામાં ‘ર્તવ્યા’ એ પ્રમાણે અધ્યાહાર છે.
‘વિમુમ્’ - તે=પૂર્વમાં નિમંત્રણા સામાચારીનું લક્ષણ અને નિમંત્રણા સામાચારીનો અધિકારી બતાવ્યો તે, આ=ઉપરનાં કથનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, કહેવાયું છે=અન્ય ગ્રંથમાં કહેવાયું છે. પંચાશકના શ્લોક-૩૮ના સાક્ષીપાઠરૂપે આપેલ ઉદ્ધરણનો અર્થ આ પ્રમાણે છે “શેષ ગુરુકૃત્ય નહીં હોતે છતે, સ્વાધ્યાયાદિથી થાકેલો, તેને=ગુરુને, પૂછીને, કાર્યના વિષયમાં=ભક્તપાનાદિ પ્રયોજનવિષયમાં, શેષ સાધુઓને=ગુરુ સિવાયના શેષ સાધુઓને, નિમંત્રણા કરે.”
‘રૂતિ’ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૬૨।।
१. स्वाध्यायायाद्युद्व्रातः गुरुकृत्ये शेषकेऽसति । तं पृष्ट्वा कार्ये शेषाणां निमंत्रणां कुर्यात् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org