________________
૫૩૦
પ્રશક્તિ શ્લોક :-૧૬
ग्रन्थेभ्यः सुकरो ग्रन्थो मूढा इत्यवजानते । न जानते तु रचनां घूका इव रविश्रियम् ।।१६।। અન્વયાર્થ:
પ્રખ્ય સુરો ગ્રન્યો: ગ્રંથોમાંથી ગ્રંથ-ગ્રંથોમાંથી ગ્રંથનિર્માણ કરવું સહેલું છે, તિ=એ પ્રમાણે મૂહા સવજ્ઞાનતૈમૂઢ જીવો અવજ્ઞા કરે છે, તુ=પરંતુ રવિથિયમ ધૂવા =સૂર્યની લક્ષ્મીને ઘુવડોની જેમ
નાં ગ્રંથની રચનાને નાનતે તેઓ જાણતા નથી. I૧૬ શ્લોકાર્થ :
ગ્રંથોમાંથી ગ્રંથ નિર્માણ કરવું સહેલું છે, એ પ્રમાણે મૂઢ જીવો અવજ્ઞા કરે છે, પરંતુ સૂર્યની લક્ષ્મીને જેમ ઘુવડો જાણતા નથી, તેમ ગ્રંથની રચનાને તેઓ જાણતા નથી. ll૧૬ll. વિશેષાર્થ:
ખલની જેમ દુર્જનો પ્રસ્તુત ગ્રંથની નિંદા કરે છે, તેમ કેટલાક અર્ધ વિચારકો કહે છે કે, શાસ્ત્રના ગ્રંથોમાંથી પદાર્થો ગ્રહણ કરીને ગ્રંથ રચવો તે કોઈ મહત્ત્વની વાત નથી, અને તેમ કહીને આ ગ્રંથનું અવમૂલ્યન કરે છે તે તેઓની મૂઢતા છે. તે જ બતાવવા કહે છે : જેમ ઘુવડો સૂર્યની લક્ષ્મીને જાણતા નથી તેમ શાસ્ત્રમાંથી ગ્રહણ કરાયેલો પણ આ ગ્રંથ કઈ રીતે રચાયેલો છે, તેને તેઓ જાણતા નથી, તેથી ઉત્તમ એવા ગ્રંથનું અવમૂલ્યન કરે છે. શ્લોક :-૧૭
दुर्जनगीो भयतो रसिका न ग्रन्थकरणमुज्झन्ति । यूकापरिभवभयतस्त्यज्यन्ति के नाम परिधानम् ? T9૭ી અન્વયાર્થ:
કુર્બન મથતો દુર્જનની વાણીના ભયથી રસિFરસિકોત–નિરૂપણ કરવામાં રસવાળા ગ્રંથકારો ગ્રંથરાંગ્રંથકરણનો ઉત્તિ ત્યાગ કરતા નથી. ચૂપરિમવમતિ =જધૂકા)ના પરિભવના (હેરાન કરવાના) ભયથી રિથાન=વસ્ત્રનો નામ ચર્ચાન્તિ ખરેખર ! કોણ ત્યાગ કરે? અર્થાત્ કોઈ ત્યાગ ન કરે. II૧ળા શ્લોકાર્થ :
દુર્જનની વાણીના ભયથી, તત્વનિરૂપણ કરવામાં રસવાળા ગ્રંથકારો ગ્રંથકરણનો ત્યાગ કરતા નથી. જૂના હેરાન કરવાના ભયથી વસ્ત્રનો ખરેખર ! કોણ ત્યાગ કરે ? અર્થાત્ કોઈ ત્યાગ ન કરે. II૧૭ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org