________________
૪૮૭
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-~-૯૬ ટીકા -
आगंतुगो य त्ति । अह दोवि त्ति । इयरेसु त्ति । आगन्तुक:-आगमनशीलः, पुराणक: वास्तव्यश्च द्वावप्येतौ यदि यावत्कथिकौ-यावज्जीवं गुर्वन्तिकावस्थानबद्धमनोरथौ, भवेयातां, तर्हि तयोः-द्वयोर्मध्ये लब्धिमान् स्थाप्या स्ववैयावृत्त्यं कारणीयः, इतरश्च-अलब्धिमांश्च, दातव्य उपाध्यायस्थविरग्लानशैक्षकादीनामिति गम्यम् । अत्र द्वयोः समाने एतद्विधिभणनाद् यद्याचार्यस्य समीपे कोऽपि वैयावृत्त्यकरो नास्ति तदाऽऽगन्तुकः सर्वोऽपि सर्वथेष्यत एवेति सामर्थ्याल्लभ्यते । ટીકાર્ય :
લાતુ જ રિ’ | ‘ઉદ હોવિ ત્તિ’ ‘યરેલુ ત્તિ' એ અનુક્રમે ગાથા-૯૪, ૯૫ અને ૯૬નાં પ્રતિક છે.
આગંતુક આગમનશીલ આવવાના સ્વભાવવાળો=આવવાની ઈચ્છાવાળો, પુરાણક=વાસ્તવ્ય= ગુરુ પાસે વસનારો, બંને પણ આ આગંતુક અને વાસ્તવ્ય બંને પણ આ, જો યાવત્રુથિક ચાવજીવ, ગુરુની પાસે અવસ્થાન કરવા બદ્ધ મનોરથવાળા હોય તો તે બંનેમાંથી લબ્ધિમાન સ્થાપવો-લબ્ધિમાન પાસે સ્વતૈયાવૃત્ય કરાવવી, અને ઈતર અને અલબ્ધિમાન ઉપાધ્યાય, સ્થવિર, ગ્લાસ, શૈક્ષક આદિને, આપવો. ‘ઉપાધ્યાયવિરત્તિીનરીક્ષવિનામૂ' એ પ્રકારે મૂળ ગાથામાં અધ્યાહાર છે. અહીં-આ ગાથામાં, બંનેના આગંતુક અને પુરાણના, સમાનમાંથાવત્રુથિકરૂપે સમાપણામાં, આ વિધિ ગાથામાં બતાવી તે વિધિ, કહેલ હોવાથી, જો આચાર્ય પાસે કોઈપણ વૈયાવૃત્ય કરનાર નથી, ત્યારે આગંતુક સર્વ પણ લબ્ધિમાન અને અલબ્ધિમાન પણ, સર્વથા યાવત્રુથિક હોય કે ઈGરીક હોય સર્વ પ્રકારે, ઈચ્છાય જ છે, એ પ્રમાણે સામર્થ્યથી પ્રાપ્ત થાય છેeગાથાના કથન દ્વારા અર્થથી પ્રાપ્ત થાય છે.
* ‘કીવખેતી અહીં પ થી એ કહેવું છે કે, જો એક યાવત્રુથિક હોય તો તો તેને રાખે, પણ બંને યાવસ્કથિક હોય તો આ વિધિ છે.
* ‘ઉપાધ્યાયસ્થવર સ્ક્રીનશૈક્ષાદ્રિનામુ અહીં ‘’ થી બાલ-વૃદ્ધનું ગ્રહણ કરવું.
* ‘સર્વોડ'િ અહીં ૩ થી એ કહેવું છે કે, લબ્ધિમાન હોય તો તો સ્વીકારી શકાય, પરંતુ અલબ્ધિમાન હોય, તો પણ ઈચ્છાય જ છે સ્વીકારી શકાય છે. ભાવાર્થ :
ગાથામાં આગમનશીલ અને પુરાણક એ બંનેની વાત કહી. ત્યાં –
આગમનશીલ :- જે સાધુ વૈયાવૃજ્યઉપસંપદા માટે અન્ય ગચ્છમાંથી આવેલ છે, પરંતુ હજુ ગુરુએ સ્વીકારેલ નથી તેથી ગચ્છમાં આવવાના સ્વભાવવાળો છેeગચ્છમાં આવવાની ઈચ્છાવાળો છે, તેને આગમનશીલ=આગંતુક કહેલ છે; અને જ્યારે અન્ય ગુરુ તેને આશ્રય આપે સ્વીકારી લે, પછી તેને આગંતુક ન કહેવાય, પરંતુ આગત કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org