________________
૨૭૮
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : ૫૧
ગાથાર્થ:
ગુરુ વડે પૂર્વમાં નિવેદિત અર્થની કૃતિ સમયે કાર્યાતરને જાણવાના હેતુથી ધીરોની પૃચ્છા ખરેખર પ્રતિપૃચ્છા છે. //પ૧||
ટીકા :
पुच्छ त्ति । किल इति सत्ये, गुरुणा पूर्वनिवेदितस्यार्थस्य पृच्छा प्रतिपृच्छा ‘भण्यते' इति शेषः । पृच्छा चोक्तलक्षणैव, निवेदनं च विधिनिषेधान्यतर उपदेशः । तेन न गुरुणा पूर्वमनिवेदितस्यार्थस्य पृच्छायां पूर्वनिवेदितस्यापि पृच्छागुणविरहितकथनमात्रे वाऽतिव्याप्तिः, अपवादतो निषिद्धप्रतिपृच्छायामव्याप्तिर्वेत्यादि भाव्यम् । अथ केषां कदा किंनिमित्तं वैषा भवति ? इत्याह-धीराणां-गुर्वाज्ञापालनबद्धकक्षाणां साधूनामिति शेषः, कृतिसमये-कार्यविधानकाले, कार्यान्तरं विवक्षितकार्यादन्यत्कार्यं तदादिर्येषां तन्निषेधादीनां तेषां जाणण इति ज्ञानं सैव हेतुस्तस्माद् द्वितीयायाः पञ्चम्यर्थत्वात् । ટીકા :
પુષ્ઠ gિ I એ ગાથાનું પ્રતિક છે.
વિનં=સાચે જ ગુરુ વડે પૂર્વે જણાવાયેલ અર્થની પૃચ્છા પ્રતિપૃચ્છા કહેવાય છે. “મળ્યતે એ મૂળ ગાથામાં અધ્યાહાર છે અને પૃચ્છા કહેવાયેલા લક્ષણવાળી જ છે-ગાથા-૪૬માં યદિયપUT... એ પ્રકારના કહેવાયેલા લક્ષણવાળી જ છે, અને વિધિનિષેધઅવ્યતર ઉપદેશ=વિધિરૂપ કે નિષેધરૂપ બેમાંથી કોઈનો ઉપદેશ, તે નિવેદન છે. તેથી પ્રતિપૃચ્છા સામાચારીનું આવું લક્ષણ કર્યું તેથી, ગુરુ વડે પૂર્વે અનિવેદિત અર્થની પૃચ્છામાં, અથવા પૂર્વે નિવેદિતતા પણ પૃચ્છાગુણથી વિરહિત કથનમાત્રમાં અતિવ્યાપ્તિ નથી, અથવા અપવાદથી નિષિદ્ધની પ્રતિકૃચ્છામાં આવ્યાપ્તિ નથી ઈત્યાદિ ભાવન કરવું.
હવે પ્રશ્ન કરે છે કે – કોને, ક્યારે અથવા કયા નિમિત્તે આ=પ્રતિપૃચ્છા સામાચારી, થાય છે? એથી કરીને કહે છે –
કોને પ્રતિપૃચ્છા સામાચારી થાય છે? તેનો જવાબ આપતાં કહે છે - ધીરોને ગુરુઆજ્ઞાપાલતબદ્ધ કક્ષાવાળા સાધુઓને, (થાય છે). “સાધૂનામ્ એ મૂળગાથામાં અધ્યાહાર છે.
ક્યારે પ્રતિપૃચ્છા સામાચારી થાય છે ? તેનો જવાબ આપતાં કહે છે - કૃતિ સમયે કાર્ય કરવાના સમયે (થાય છે).
કયા કારણે પ્રતિપૃચ્છા સામાચારી થાય છે? તેનો જવાબ આપતાં કહે છે - કાર્યાતરાદિને જાણવાના હેતુથી પ્રતિપૃચ્છા થાય છે. તેનો સમાસ સ્પષ્ટ કરતાં કહે છે –
કાતરવિવક્ષિત કાર્યથી અન્ય કાર્ય, તે છે આદિમાં જેઓને જે કાર્ય પૂછે છે તેના વિષેધાદિને, તેઓનું જે કાર્ય પૂછે છે તેના વિષેધાદિનું, નાઇ=જ્ઞાન, તે જ હેતુ હોવાથી જ્ઞાનરૂપ જ હેતુથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org