________________
તથાકાર સામાચારી / ગાથા : ૩૧
ટીકાર્ય ઃ
તે=પૂર્વમાં વર્ણન કર્યું તે, આ=સ્વબુદ્ધિમાં ઉપસ્થિત, આશયને આશ્રયીને ચૂર્ણિકાર વડે કહેવાયું –
‘તથા’ એ પ્રકારનો પ્રયોગ એટલે : “આ પ્રમાણે આ છે, અવિતથ આ છે, જે પ્રકારે આ તમે કહો છો એ પ્રકારના આ અર્થના સંપ્રત્યય માટે સ્વવિષયમાં=તથાકાર સામાચારીના વિષયભૂત ગુરુઉપદિષ્ટ અર્થમાં, જે ‘તથા’ એ પ્રમાણે શબ્દનો પ્રયોગ કરાય છે.” ।।૩૦।।
અવતરણિકા :
अथैतद्विषयमेवाह -
અવતરણિકાર્ય -
હવે આવા=તથાકારના, વિષયને જ કહે છે
ભાવાર્થ:
છાયા:
તથાકાર સામાચારીનો વિષય કોણ છે, તે બતાવવા માટે કહે છે આશય એ છે કે, ‘તથા’ એ પ્રકારે પ્રયોગ તો ઘણા સ્થાને થાય છે, પણ કેવા સાધુની વાચનાદિમાં તથાકાર પ્રયોગ કરવો જોઈએ તે બતાવે છે –
ગાથા:
—
અન્વયાર્થ:
कल्पाकल्पे स्थितस्योपयोगे सर्वगुणवतो यतेः । वाचनादौ भवेदविकल्पेन तथाकारः ।।३१।।
–
कप्पाकप्पंमि ठियस्सुवओगे सव्वगुणवओ जइणो । वायणमाइम्मि हवे अविगप्पेणं तहक्कारो ।। ३१ ।।
Jain Education International
૧૫
જીવોને=ઉપયોગ હોતે છતે બાળમિ ટિયમ્સ=કલ્પાકલ્પમાં સ્થિત=રહેલા, સવ્વ મુળવો=સર્વ ગુણવાળા એવા નફો=યતિની=સાધુની વયળમાÍમ્મ=વાચનાદિમાં વિપ્પાં તદવારો વે=અવિકલ્પથી તથાકાર કરવો જોઈએ. ।।૩૧।।
ગાથાર્થ :
ઉપયોગ હોતે છતે કલ્પાકલ્પમાં સ્થિત, સર્વ ગુણવાળા યતિની વાચનાદિમાં અવિકલ્પથી તથાકાર કરવો જોઈએ. ।।૩૧।।
ટીકા –
બાળમિત્તિ । પો=વિધિરાવાર નૃત્યર્થઃ, સત્ત્વશ્વ=વિધિઃ, અથવા પોનિનવિર
For Personal & Private Use Only
www.jainelibrary.org