________________
પ૬
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૨થી ૪, ૫
ગાથા -
૧ ખુદ નહિં ૨ વલી રૂપનિધિ, ૩ સોમ્ય ૪ જનપ્રિય જ ધન્ય; પ ક્રૂર નહીં ૬ ભીરુ વલી, ૭ અસઠ ૮ સાર દખિન્ન. ૨ ૯ લજ્જાળુઓ ૧૦ દયાલુઓ, ૧૧ સોમદિ6િ મwત્ય; ૧૨ ગુણરાગી ૧૩ સકથ ૧૪ સુપખ, ૧૫ દીરઘદરશી
અત્ય. ૩ ૧૬ વિશેષજ્ઞ ૧૭ વૃદ્ધાનુગત, ૧૮ વિનયવંત ૧૯ કૃતજાણ;
૨૦ પરહિતકારી ૨૧ લબ્ધલફખ, ગુણ એકવીસ પ્રમાણ. ૪ ગાથાર્થ :
૧. મુદ્ર નહિ, ૨. વળી રૂપનિધિ, ૩. સોમ્ય પ્રકૃતિવાળો, ૪. જનને પ્રિય એવો પુણ્યશાળી, ૫. કૂર નહિ, ૬. ભીરૂ પાપભીરૂ, ૭. અસE અમાયાવી, ૮. સાર દક્તિન=સુંદર દાક્ષિણ્યતા ગુણવાળો, ૯. લજ્જાળુ, ૧૦. દયાળુ, ૧૧. સૌમ્યદષ્ટિવાળો મધ્યસ્થ, ૧૨. ગુણરાગી, ૧૩. સકથાવાળો ધર્મની વાતો કરનારો, ૧૪. સજ્જન પરિવારવાળો, ૧૫. દીર્ઘદર્શી અર્થવાળો, ૧૬. વિશેષને જાણનારો, ૧૭. વૃદ્ધ પુરુષોને અનુસરનારો-જ્ઞાનવૃદ્ધાદિને અનુસરનારો, ૧૮. વિનયવાળો, ૧૯. કરેલા ઉપકારને જાણનારો, ૨૦. પરના હિતને કરનારો, ૨૧. લધલક્ષ્ય મનુષ્યભવ પામીને શું પ્રાપ્ત કરવા જેવું છે તેના લક્ષ્યને પામેલો.
આ પ્રકારના એકવીસ ગુણો પ્રમાણ છે ધર્મરત્નની યોગ્યતા માટે આવશ્યક છે. ||ર-૩-૪ll અવતરણિકા :
ગાથા-૨માં ધર્મરત્નને યોગ્ય જીવના ગુણો બતાવતાં પ્રથમ અક્ષુદ્ર ગુણ બતાવ્યો તેથી અશુદ્ર ગુણનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
ખુદ નહી તે જેહ મને, અતિગંભીર ઉદાર; ન કરે જન ઉતાવલો, નિજપરનો ઉપગાર. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org