________________ એક વચન ઝાલીને છાંડે, બીજાં લોકિકનીતિ; સકલ વચન નિજ ઠામે જોડે, એ લોકોત્તરનીતિ. એક વચનને ઝાલીને=ભગવાનના અનેક વચનોમાંથી એક વચનને ગ્રહણ કરીને, બીજા છાંડે=બીજા વચનોનો ત્યાગ કરે તે લૌકિક નીતિ છે. ભગવાનના બધા. વચનોને પોત-પોતાના સ્થાને જોડે એ લોકોત્તર નીતિ છે. : પ્રકાશક : પતાઈ ગઈ.' 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. DESIGN BY | ટેલિફિક્સ : (oo9) 2604911, ફોન : (079) 32911401 Jain Education International For Personal & Private Use Only www.al CDiary.org E-mail: gitarthganga@yahoo.co.in 9824048680