________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૮/ગાથા-૨૭
૧૯૯ શુદ્ધભાવોમાં જવાને અનુકૂળ અંતરંગ વીર્ય વ્યાપાર નથી. અને જો તે મહાત્મા તે પડિલેહણની ક્રિયાને અપ્રમાદભાવથી કરતા હોય તો અંતરગ વીતરાગભાવમાં જવાનો વ્યાપાર હોવાથી તે ક્રિયાને અહિંસા સ્વીકારે છે.
ગાથા-૨૬ અને ૨૭માં જે હિંસાનું સ્વરૂપ બતાવ્યું, તે ઓઘનિર્યુક્તિની વૃત્તિમાં જોઈને તેના પરમાર્થને જાણીને જે મહાત્મા હિંસા-અહિંસાના યથાર્થ સ્વરૂપને પામશે તે મહાત્મા સુખ-યશની લીલાને અને પ્રશંસાને પામશે. રિલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org