________________
૧૩૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-કોંગાથા-૧૦-૨૦ ગાથાર્થ :
સૂત્ર અભિન્નતણે અનુસાર તસ સર્વ ઉધમે પણ સૂત્રના મર્મને સ્પર્યા વગર સૂત્રના સામાન્ય અર્થના અનુસાર તે અગીતાર્થ સાધુનો સર્વ પણ ઉધમ કષ્ટ અજ્ઞાનમાં બહુ ફળવાળો પડે છે=મોટાભાગનો તેમનો ઉધમ અજ્ઞાન કષ્ટવાળો છે અને અલ્પ ઉધમ સૂત્ર અનુસાર છે, એમ “ઉપદેશમાલાની” વાણી છે. ૧૯ll
તે તો-પૂર્વગાથામાં કહ્યું એ ઉપદેશમાલાનું વચન, ઋજુભાવે એકાકી ચાલે તેમને યુક્ત છે, ઋજુભાવે એકાકી ચાલનારને “ઉપદેશમાલા”નું વચન કેમ યુક્ત છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે.
વાખ્ય કુવાસન-વમન થાય એવી કુવાસનવાળામાં જે અકુવાસન છે-સ્વછંદપણાના અતિઅનાગ્રહરૂપ જે અવાસન છે તેમને દેશઆરાધક, ઉત્ત રે કહેવાયેલા છે. ||ર|| ભાવાર્થ
ઉપદેશમાલા”ગ્રંથમાં કહ્યું છે કે ગીતાર્થને છોડીને એકાકી વિચરનારા કેટલાક સાધુઓ સર્વ ઉદ્યમથી સૂત્ર અનુસાર પ્રવૃત્તિ કરવાના પરિણામવાળા હોય છે, પરંતુ સૂત્રના તાત્પર્યને તેઓ જાણી શકતા નથી. તેથી સૂત્રના ભેદને કર્યા વગર અર્થાત્ આ “ભયસૂત્ર” છે આ “ઉદ્યમ સૂત્ર” છે ઈત્યાદિરૂપે સૂત્રનાં સાત ભેદ કર્યા વગર સૂત્રના પૂલ વચનાનુસાર સર્વ ઉદ્યમ કરે છે. તેઓના સર્વ ઉદ્યમમાંથી મોટાભાગનો ઉદ્યમ અજ્ઞાન કષ્ટમાં પડે છે. તેથી અર્થથી તેઓનો કંઈક ઉદ્યમ સૂત્ર અનુસાર થાય છે. આ પ્રકારનું “ઉપદેશમાલા”નું કથન ગીતાર્થને છોડીને વિચરનારા બધા સાધુઓને આશ્રયીને નથી, પરંતુ જેઓ ઋજુભાવે એકાકી ચાલે છે તેમને આશ્રયીને આ કથન છે.
આશય એ છે કે ગીતાર્થને છોડીને એકાકી વિચરનારા કેટલાક ભદ્રક પ્રકૃતિવાળા જીવો હોય છે, જે ઉપદેશની યોગ્ય સામગ્રી મળે તો ગીતાર્થ ગુરુની નિશ્રા સ્વીકારે તેવા ઋજુભાવવાળા હોય છે, પરંતુ સ્વમતિ અનુસાર ચાલવાના
અનિવર્તિનીય આગ્રહવાળા હોતા નથી. તેવા જીવોમાં માત્ર બાહ્ય આચરણા દ્વારા સંયમની વૃદ્ધિ થાય છે, એ પ્રકારની જે કુવાસના છે તે વમન થાય તેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org