SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः । તે નમઃ ।। શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન ભાગ-૧ ઢાળ પહેલી (રાગ : એ છીંડી કિહાં રાખી ? એ દેશી) શ્રીસીમંધરસાહિબ આગે, વીનતડી એક કીજે; ‘મારગ શુદ્ધ મયા કરી મુઝને, મોહનમૂરતિ ! દીજે રે.' જિનજી ! વીનતડી અવધારો. એ આંકણી. ૧ ગાથાર્થ : શ્રી સીમંધરસ્વામી ભગવાન આગળ એક વિનંતી કરીએ છીએ. હે મોહનમૂરતિ સીમંધરસ્વામી ભગવાન ! શુદ્ધમાર્ગ મને મારો કરીને આપો. હે જિનજી ! મારી વિનંતી અવધારો. ।।૧।। Jain Education International ભાવાર્થ : ગ્રંથકારશ્રી સીમંધરસ્વામી ભગવાન પ્રત્યે ભક્તિથી એક વિનંતી કરતાં કહે છે કે તત્ત્વના અર્થી જીવને મોહ પમાડે એવી મૂર્તિવાળા સીમંધરસ્વામી ભગવાન ! તમે શુદ્ધ માર્ગ મને મારો કરીને આપો અર્થાત્ શુદ્ધમાર્ગ મારો બને તેમ કરો. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005545
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy