________________
૫૧
અવતરણિકા :
સોળ ઉદ્ગમ દોષો બતાવ્યા બાદ સોળ ઉત્પાદનના દોષો બતાવે છે.
7 ભિક્ષાવિશિકા7
धाई दूइनिमित्ते आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे य हवंति दस एए ॥ ५ ॥ धात्री दूती निमित्त आजीवो वनीपकश्चिकित्सा च । क्रोधो मानो माया लोभश्च भवन्ति दशैते ॥५॥ पुव्विं पच्छा संथव विज्जा मंते य चुन्न जोगे य । उप्पायणाइ दोसा सोलसमे मूलकम्मे य ||६|| पूर्व पश्चात्संस्तवो विद्या मंत्रश्च चूर्णं योगश्च । उत्पादनाया दोषा षोडशो मूलकर्म च ॥૬॥
અન્વયાર્થ:
ધાવૂનિમિત્તે ધાત્રીપિંડ, દૂતીપિંડ, નિમિત્તપિંડ આનીવ આજીવકપિંડ, વળીમને "વનીપકપિંડ, તિભિન્હા ય અને ચિકિત્સાપિંડ, જોઢે માળે માયા તોમે ય ક્રોધિપંડ, માનપિંડ, “ માયાપિંડ અને લોભપિંડ, વંતિ સ છુ આ દસ દોષો છે (અને) પુલ્લિં પછા સંઘવ પૂર્વપશ્ચાત્સંસ્તવપિંડ, વિષ્ના વિદ્યાપિંડ, મંતે ય મંત્રપિંડ, સુન્ન ચૂર્ણપિંડ, નોને ય યોગપિંડ, મૂલમ્મુ ય મૂલકર્મપિંડ, ૩Çાયળાર્ ઢોસા સોનલમે એ ઉત્પાદનના સોળ દોષો છે.
16
ગાથાર્થ:
૧
ધાત્રીપિંડ, દૂતીપિંડ, નિમિત્તપિંડ આજીવકપિંડ, વનીપકપિંડ, અને ચિકિત્સાપિંડ તથા ક્રોધપિંડ, માનપિંડ, માયાપિંડ અને લોભપિંડ, આ દસ દોષો છે. અને પૂર્વપશ્ચાત્સંસ્તવપિંડ, ‘વિદ્યાપિંડ, મંત્રપિંડ, ચૂર્ણપિંડ, યોગપિંડ અને મૂલકર્મપિંડ એ ઉત્પાદનના સોળ દોષો છે.
ભાવાર્થ:
(૧) ધાત્રીપિંડ:- જે સાધુ આહારાદિ મેળવવાની બુદ્ધિએ ગૃહસ્થનાં બાળકોનું ધાવમાતા જેવું કામ કરી આહારાદિ મેળવે તે ધાત્રીપિંડ દોષવાળો આહાર કહેવાય.
(૨) તિપિંડ:- ગૃહસ્થોને પરસ્પર સંદેશો કહી આહારાદિ મેળવે તે દૂતિપિંડ દોષવાળો આહાર કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org