SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ એક સમયમાં જે સંખ્યામાં જીવો મોક્ષમાં જાય તે સંખ્યા. ૧ ૩૩ ૪૯ થી કર થી ૪૮ થી ૬૦ થી ૭૨ ૬૧ ૭૩ થી ૮૪ ૪૫ થી ૯૬ ૯૭ થી ૧૦૨ ૧૦૩ થી ૧૦૮ ||૧૯-૧૭|| અવતરણિકા: ગાથા 7 સિદ્ધવિભક્તિવિંશિકાત આટલી સંખ્યા નિરંતર કેટલા સમય સુધી સિદ્ધ થઇ શકે અથવા કેટલા સમય પછી અંતર પડે તે સમયની સંખ્યા. C ૩ Jain Education International ૐ ૫ ૪ ૩ ૨ ૧ - ૧ થી માંડીને અત્યાર સુધીના કથનનું નિગમન કરતાં કહે છે - एवं सिद्धाणं पि हु उवाहिभेएण होइ इह भेओ । तत्तं पुण सव्वेसिं भगवंताणं समं चेव ॥ १८ ॥ एवं सिद्धानामपि खलूपाधिभेदेन भवतीह भेदः । तत्त्वं पुनः सर्वेषां भगवतां सममेव ||૬|| ૧૯૮ અન્વયાર્થ: હૈં અહીં=સિદ્ધોના ભેદોની વિચારણામાં વું આ પ્રમાણે સિદ્ધાળું પિ સિધ્ધોના પગ હૈં ૩વાતિમેળ ખરેખર ઉપાધિના ભેદથી મેઓ હોર્ ભેદ થાય છે. સન્વેસિ મળવંતાનું સર્વે ભગવંતોનું તાં તત્ત્વ પુળ વળી સમં રેવ સમાન જ છે. ગાથાર્થ: સિદ્ધોના ભેદોની વિચારણામાં આ પ્રમાણે સિદ્ધોના પણ ખરેખર ઉપાધિના ભેદથી ભેદ થાય છે. વળી સર્વે ભગવંતોનું તત્ત્વ સમાન જ છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy