________________
7 શ્રાવકપ્રતિમાવિંશિકા ઇ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
ગાથાર્થ ઃ
(૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) ષૌષધ, (૫) પ્રતિમા, (૬) અબ્રહ્મવર્જન, (૭) સચિત્તત્યાગ, (૮) આરંભત્યાગ, (૯) પ્રેષણ (પ્રવર્તન ક્રિયાનો) ત્યાગ, (૧૦) ઉદિષ્ટ આહારાદિ વર્જન અને (૧૧) શ્રમણભૂત એ નામની ખરેખર ઉપરમાં બતાવેલી અગિયાર શ્રમણોપાસક પ્રતિમાઓ બાહ્ય અનુષ્ઠાનના લિંગો દ્વારા ગુણસ્થાનકના ભેદથી જાણવી.
ભાવાર્થ :
આ અગિયારે પ્રતિમાઓ પાંચમા ગુણસ્થાનકે વર્તતા દેશવિરતિધરને જ હોય છે. આમ છતાં, પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તર પ્રતિમા પાંચમા ગુણસ્થાનકની ઉપરની ભૂમિકારૂપ છે, અને તે વિશુદ્ધ વિશુદ્ધતર અધ્યવસાયરૂપ છે તે બતાવવા માટે ગુણસ્થાનકના ભેદથી એમ કહેલ છે, અને તે પ્રતિમાઓ બાહ્ય અનુષ્ઠાનની આચરણાથી પ્રગટ થનાર છે. તેથી કહ્યું કે બાહ્ય અનુષ્ઠાનના લિંગો દ્વારા આ પ્રતિમાઓને જાણવી.ll૧૦-૧/૨શા
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે બાહ્ય અનુષ્ઠાનના લિંગો દ્વારા પ્રતિમાઓ જણાય છે. તે જ વાતને સ્પષ્ટ કરતાં બતાવે છે
सुस्सूसाई जम्हा दंसणपमुहाण कज्जसूयति । कायकिरियाइ सम्मं लक्खिज्जइ ओहओ पडिमा ||३||
शुश्रूषादिर्यस्माद्दर्शनप्रमुखानां कार्यसूचका इति I कायक्रियया सम्यग्लक्ष्यत ओघतो प्रतिमा
રા
૨૦૬
અન્વયાર્થ :
નમ્ના જે કારણથી વંસĪપમુદ્દાળ દર્શનપ્રમુખ પ્રતિમાઓના સુસ્યૂસારૂં શુશ્રુષા આદિ ગુણો જ્ઞસૂથ કાર્યસૂચક છે (તે કારણથી) હ્રાજિરિયાડ઼ કાયિકક્રિયા દ્વારા ઓહો સામાન્યથી હિમા પ્રતિમા સમાં વિશ્વપ્નદ્ સમ્યગ્ જણાય છે. ત્તિ પાદપૂર્તિ માટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org