SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન તાહરું અતિ ભલું, જગિ નહીં કોઈ તસ સરિખું રે; તિમ તિમ રાગ ઘણો વાધે, જિમ જિમ જુગતિસ્યું પરખું રે. હે ભગવાન ! તમારું શાસન અતિ ભલું છે=અત્યંત કલ્યાણને કરનારું છે, જગતમાં તેના જેવું કલ્યાણને કરનારું અન્ય કોઈ નથી. જેમ જેમ જુગતિશું મુક્તિની, પરખ થાય છે તેમ તેમ રાગ ઘણો વધે છે. : પ્રકાશક : DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : [email protected] 9824048680 obcation International For Personal & Private Use Only www jainelibrary
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy