________________
૧૩૪
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪૫ (i) પાંચ ઇન્દ્રિય ઃ (૧) એકેન્દ્રિય જાતિ, (૨) બેઇન્દ્રિય જાતિ, (૩) તેઇન્દ્રિય જાતિ, (૪) ચઉરિન્દ્રિય જાતિ અને (૫) પંચેન્દ્રિય જાતિ.
(i) છકાયઃ (૧) પૃથ્વીકાય, (૨) અપૂકાય, (૩) તેઉકાય, (૪) વાઉકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય.
(iv) ત્રણ યોગ (૧) મનયોગ, (૨) વચનયોગ અને (૩) કાયયોગ. (v) ત્રણ વેદઃ (૧) સ્ત્રીવેદ, (૨) પુરુષવેદ અને (૩) નપુંસકવેદ. (vi) ચાર કષાય ઃ (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ
(vii) આઠ જ્ઞાન-અજ્ઞાનઃ (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) મતિઅજ્ઞાન, (૭) ચુતઅજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. | (iii) સાત સંયમ-અસંયમ : (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્થાપ્ય ચારિત્ર, (૩) પરિહારવિશુદ્ધિ ચારિત્ર, (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર, (૫) યથાખ્યાત ચારિત્ર, (૬) દેશવિરતિ ચારિત્ર, (૭) અવિરતિ.
(ix) ચાર દર્શન : (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવલદર્શન.
(x) છ લેશ્યાઃ (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કાપોતલેશ્યા, (૪) તેજોલેશ્યા, (૫) પદ્મલેશ્યા, (૬) શુક્લલેશ્યા.
(xi) (૧) ભવ્ય, (૨) અભવ્ય.
(ii) સમ્યક્ત-અસમ્યક્ત ઃ (૧) ઉપશમ સમ્યક્ત્વ, (૨) ક્ષયોપશમ સમ્યત્વ, (૩) ક્ષાયિક સમ્યકત્વ, (૪) મિશ્ર સમ્યકત્વ, (પ) સાસ્વાદન સમ્યક્ત્વ, (૯) મિથ્યાત્વ.
(xi) (૧) સંશી, (૨) અસંશી. (xiv) (૧) આહાર, (૨) અનાહાર.
આ ૧૪ મૂળ માર્ગણાઓમાં મોક્ષના સ્વરૂપની વિચારણા ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. II૪પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org