SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર ૫૬ ૩૯. વિશાલલોચન સૂત્ર (અનુરુપ) વિશાલ-લોચન-દલ, પ્રોદ્યદન્તાંશુ-કેસરમ; પ્રાતર્વીર-જિનેન્દ્રસ્ય, મુખ-પદ્મ પુનાતુ વ:. (ઔપચ્છન્દસિક) ચેષામભિષેક-કર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતુ સુખ સુરેન્દ્રા; તૃણમપિ ગણયક્તિ નેવ નાકં, પ્રાતઃ સન્ત શિવાય તે જિનેન્દ્રા:. ૨ (વંશસ્થ) કલંક-નિર્મુક્તમમુક્ત-પૂર્ણત, કુતર્ક-રાહુ-ગ્રસનં-સદોદયમ; અપૂર્વ-ચન્દ્ર જિન-ચન્દ્ર-ભાષિત, દિનાગમે નોમિ બુર્નમસ્કૃતમ. પહેલી ગાથામાં શ્રી વીરપ્રભુની, બીજી ગાથામાં સર્વ તીર્થકરોની અને ત્રીજી ગાથામાં જિનાગમની સ્તુતિ છે. સવારે રાઈએ પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂરા થયા પછી તેનો આનંદ જાહેર કરવા ચૈત્યવંદનરૂપે આ સ્તુતિ બોલાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005540
Book TitlePanch Pratikraman Sutra
Original Sutra AuthorN/A
AuthorSukrutnidhi Trust
PublisherSukrutnidhi Trust
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy