________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૩૫
આ સૂત્રમાં અઢી દ્વીપમાં વિચરતા એક સરખા શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરનારા ત્રણ કાળના તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાનના મહત્ત્વની સ્તુતિ કરવામાં આવી છે.
૨૪. સિદ્ધાણં બુઠ્ઠાણું (સિદ્ધસ્તવ) સૂત્ર
(ગાહા)
સિદ્ધાણં બુદ્ધાણં, પાર-ગયાણં,
પરંપર-ગયાણં; લોઅગ્નમુવગયાણું,
નમો સચા સવ્પ-સિદ્ધાણં.
જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમંસંતિ, તં દેવ-દેવ-મહિઅં, સિરસા વંદે મહાવીર. ઇક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ વદ્ધમાણસ્સ; સંસાર-સાગરાઓ, તારેઇ નર વ નારિ વા.
ઉજ્જિતસેલ-સિહરે, દિખા નાણું નિસીહિઆ જસ્સ;
તે ધમ્મ-ચક્કવટ્ટિ, અરિટ્ટનેમિ નમંસામિ.
Jain Education International For Personal & Private Use Only
જ
3
www.jainelibrary.org