________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
મંગલદીવો
દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો, સોહમને ઘે૨ પર્વ દિવાળી, અંબર ખેલે અમરા-બાળી. દીપાળ ભણે એણે કુળ અજવાળી, ભાવે ભગતે વિધન નિવારી, દીપાળ ભણે એણે એ કલિકાળે, આરતી ઉતારી રાજા કુમા૨પાળે. અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક,મંગલિક ચતુર્વિધ સંઘને હોજો, દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો.
૨૨. સંસારાવાનલ સ્તુતિ
(ઉપજાતિ) સંસાર-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલી-હરણે સમીર; માયા-રસા-દારણ-સાર-સીરં,
નમામિ વીર ગિરિ-સાર-ધીરેં.
(વસન્તતિલકા) ભાવાવનામ-સુર-દાનવ-માનવેનચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ;
સંપૂરિતાભિનત-લોક-સમીહિતાનિ,
કામં નમામિ જિન રાજ-પદાનિ તાનિ.
(મન્દાક્રાન્તા)
૧
૩૨
બોધાગાધં સુપદ-પદવી-નીર-પૂરાભિરામં, જીવાહિંસા-વિરલ-લહરી-સંગમાગાહ-દેહં;
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org