________________
[૨૦]
૨૦
પંચપ્રતિક્રમણ સૂત્ર સલ્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણ.
આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રની અંદર રહેલા સર્વ સાધુ-સાધ્વી મહારાજાઓને નમસ્કાર કરવામાં આવ્યો છે.
*
*
*
*
૧૭. પંચ-પરમેષ્ઠિ-નમસ્કાર સૂત્ર
નમોડઈ-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વ સાધુભ્ય: ચૌદ પૂર્વમાંથી ઉદ્ધત કરેલા આ સૂત્રમાં શ્રી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે.
૧૮. વિસાહર સ્તોત્ર
(ગાથા) ઉવસગ્ન-હરપાસ, પાસે વંદામિ-કમ-ઘણ-મુક્ક; વિસર-વિસ-નિના, મંગલ-કલ્યાણ-આવાસં. વિસહ-ફલિંગ-સંત, કંઠે ધારેઇ જે સયા મણુઓ;
Jain Education International
For Personal &rivate Use Only
www.jainelibrary.org