________________
૧૩૩
પંચપ્રતિક્રમણ સૂત્ર
કરું? ઈચ્છે, ક્ષુદ્રોપદ્રવ-હાવણë કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી, ચાર લોગસ્સ “સાગરવરગંભીરા' સુધીનો કે ૧૬ નવકારનો કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ્ગ પારી, નમોડહતુ કહી, નીચેની થાય પાંચ વાર કહેવી. સર્વે ચક્ષામ્બિકાવા યે, યેચાવૃત્યકરા જિને;
દ્રોપદવ-સંઘાત, તે તે કાવયન્તુ નઃ || ૧ || પછી લોગસ્સ કહી, આગળનો વિધિ ચાલુ કરવો.
*
*
*
*
ચૈત્યવંદનો
શ્રી પરમાત્માનું ચિત્યવંદન છે તુજ મૂરતિને નીરખવા, મુજ નયણાં તરસે; તુમ ગુણગણને બોલવા, રસના મુજ હરસે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરશે. ૨ એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય. ૩
શ્રી આદિનાથ જિન ચૈત્યવંદન જ આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય;
નાભિરાયા કુલમંડણો, મરુદેવા માય. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org