SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः તત્ર ઘોર વિધિ . ગ ga સાવધH (ત્ર-૩. ૨.૨.૪) ગાત્મજ્ઞાનविधिनिराकरणानन्तरं भाष्यम् -"किमर्यानि तर्हि 'आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यः' इत्यादीनि वचनानि विधिच्छायानि ? स्वाभाविकप्रवृत्तिविषयविमुखी फरणार्थानीति ब्रूमः" इत्यादि । यदि च वेदान्ततात्पर्यविचाररूपं श्रवणं तदा तस्य तात्पर्यनिर्णयद्वारा वेदान्ततात्पर्यभ्रमसंशयरूपप्रतिबन्धकनिरास एव फलं, न प्रतिबन्धकान्तरनिरासो ब्रह्मावगमो वा। तत्फलकत्वं च तस्य लोकत एव प्राप्तम् । साधनान्तरं च किञ्चिद् विकल्प्य समुञ्चित्य वा न प्राप्तमिति न तत्र विधित्रयस्याप्यक्काशः । ‘આમા શોતઃ ' એમ મનનાદિની જેમ શ્રવણનું આત્મવિષયક તરીકે કથન છે તેથી શ્રવણ આગમ (અર્થાત શાસ્ત્ર) કે આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન થયેલું આત્મજ્ઞાન જ છે; તાત્પર્યવિચારરૂપ નથી; તેથી તેને વિષે કોઈ પણ વિધિ નથી. તેથી જ સમન્વયસૂત્રમાં આત્મજ્ઞાન અંગે વિધિ છે (એવી શંકા)નું નિરાકરણ કર્યા પછી ભાષ્યમાં કહ્યું છે કે “ તે પછી “ભાભા વા રે દ્રવ્યઃ શ્રોતઃ” વગેરે વિધિ જેવાં લાગતાં વચને શા માટે છે? સ્વાભાવિક એવી પ્રવૃત્તિના વિષયથી વિમુખ કરવાને માટે છે એમ અમે કહીએ છીએ” વગેરે. અને જે શ્રવણ વેદાન્તતાત્પયવિચારરૂપ હોય તો તાત્પર્યના નિર્ણયદ્વારા વેદાન્તતાત્પર્યને વિષેના ભ્રમ કે સંશયરૂપ પ્રતિબંધકને નિરસ એ જ એનું ફલ હોય, કોઈ બીજા પ્રતિબંધકનો નિરાસ કે બ્રહ્મજ્ઞાન તેનું ફળ ન હોય. અને એ એનું ફલ છે એ લેકથી જ પ્રાપ્ત છે. અને બીજુ કઈ સાધન તે વિકલપથી કે સમુચ્ચયથી પ્રાપ્ત થતું નથી, તેથી ત્યાં શ્રવણને વિષે) ત્રણેય વિધિને અવકાશ નથી. વિવરણ: જેમ આ મવિષયક તરીકે પ્રતિપાદિત મનન અને નિદિધ્યાસન જ્ઞાનરૂપ છે તેમ શ્રવણ પણ જ્ઞાનરૂપ જ છે. શ્રવણ વિચારરૂપ હોઈ શકે નહિ કારણ કે વિચાર એ કરી શકાય તેવી ક્રિયા છે તેથી તે સાક્ષાત આત્મવિષયક હોઈ શકે નહિ; તેને વિષય તે વેદાન્તવાકય હોય, આત્મા નહિ, જ્યારે અહીં તે શ્રવણ આત્મવિષયક છે તેથી તે જ્ઞાનરૂપ છે; અને જ્ઞાન પુરુષને અધીન નથી તેથી તેને વિષે વિધિ સંભવે નહિ. - એવી શંકા થાય કે મનન અને નિદિધ્યાસન જ્ઞાન નથી તેથી તેમને દષ્ટાન્ત તરીકે રજૂ કર્યા છે એ બરાબર નથી. મનન યુક્તિથી કરવામાં આવતે આલોચનરૂપ વ્યાપાર છે અને નિદિયાસન ધ્યાન યિા છે (Vશૈ વિરતાયામ્ પરથી). જ્ઞાન નથી આ બેનું ઉદાહરણ આપીને શ્રવણને જ્ઞાનરૂપ સિદ્ધ કરી શકાય નહિ. આ શંકાને ઉત્તર એ છે કે મનન એ અનુમિતિરૂપ જ્ઞાન જ છે– “આત્મા બ્રહ્મસ્વભાવ છે, ચિ૩૫ હેવાથી, બ્રહ્મની જેમ', “બુદ્ધિ વગેરે કહિપત છે, દશ્ય હેવાથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy