________________
પપહ,
fણાન્સર્ગ સ્વતઃ- પુરુષાર્થ છે. એ બ્રાતિનું નિવારણ કરવા માટે કહ્યું છે કે સર્વત્ર સુખ જ સ્વતઃ પુરુષાર્થ છે. સુખ આત્માનું સ્વરૂપભૂત હોવા છતાં દુઃખયુક્ત દશામાં જેને અભિવ્યક્તિ કહેવામાં આવે છે તેવું તેનું વિશેષ ફુરણું થતું નથી તેથી દુઃખને સુખની અભિવ્યક્તિમાં પ્રતિબંધક કલ્પવામાં આવે છે. અને આમ દુઃખાભાવ સુખની અભિવ્યક્તિને શેષ, અર્થાત્ તેનું અંગ હોવાને કારણે જ તેની ઇચ્છા કરવામાં આવે છે. સુખની જેમ તે સ્વત: પુરુષાર્થ છે એટલા માટે તેની કામના કરવામાં નથી આવતી એવો ભાવ છે. દુખાભાવ સુખને શેષ હોય તે દુખાભાવનાં સાધને પણ સુખનાં સાધન બને છે. અને આમ સુખન સાધનેમા અને દુ:ખભાવનાં સાધનોમાં સર્વત્ર એ સુખનાં સાધન છે એ જ્ઞાન જ પ્રવર્તક સ ભવે છે. બીજી બાજુએ જે દુ ખાભાવને સ્વત: પુરુષાથ ક૯પવામાં આવે તો દુખાભાવનાં સાધનોમાં સુખસાધનતાને બાધ થતું હોવાથી, એ સુખનાં સાધન છે એ જ્ઞાનથી તેમનામાં પ્રવૃત્તિ ન સંભવે એવી દલીલ કરવામાં આવે કે “તેમને વિષે એ દુઃખાભાવનાં સાધન છે એ જ્ઞાન જ ભલ પ્રવર્તક હો!" તે એ બરાબર નથી, કારણ કે એમ હોય તે પ્રવૃત્તિમાત્રમાં અનુગત કારણનો અભાવ હશે (-અથત દરેક પ્રવૃત્તિ માટે જુદું કારણું માનવું પડશે; સુખસાધનતાશાન સવ પ્રવૃત્તિમાં અનુગત કારણ છે કે નહી સંભવે.
શ કા થાય કે એમ હોય તે “ઈષ્ટનું સાધન છે” એ જ્ઞાનને કારણે સર્વત્ર પ્રવૃત્તિ ભલે થતી: સુખની જેમ દુઃખાભાવ પણ ઈચ્છાને વિષય હોવાથી તેને પણ ઇષ્ટ'માં સમાવેશ કરી શકાશે પણ આ શંકા બરાબર નથી. પ્રકૃતિમાત્રના કારણુ ઈષ્ટસાધનતાજ્ઞાનમાં *ઈષ્ટ અંશમાં સુખડવ જાતિને પ્રવેશ ક૨વામાં આવે તે કારણુતાના અવછેદકમાં લાધવ પ્રાપ્ત થાય છે, જયારે ઇષ્ટવ ઈટાવાયત્વ રૂ૫ ઉ ધિને પ્રવેશ કપિવામાં કારણતાના અવરછેદકમાં ગૌરવ દેષ થશે. માટે સુખ જ સ્વત:પુરુષાર્થ છે એ પક્ષ યુક્તિયુક્ત છે.
|જુઓ ચિ—ખાચાર્યની તવપ્રદીકા (ચતુર્થ પરિચ્છેદ, પૃ. ૫૬૩) (ષડદશાન પ્રકાશન, વારાણસી, ૧૯૭૪)–નાત્ર ટુકવામાયઃ કાવત્રતયા પુરુષાર્થ, તુલામશેષરવાત ! न च बिपरीतवृत्तिप्रसङ्गः, विकल्पासहत्वात् । किं सुखं दुःखाभावस्योत्पादकमुताभिव्यञ्जकम्, નોમયથાવિ –દુઃખાભાવ સ્વતંત્રપણે પુરુષાર્થ નથી, કારણ કે તે સુખની અભિવ્યક્તિને શેષ છે (તેનું અંગ છે). શંકા થાય કે સુખ જ દુઃખાવનું અંગ છે એમ ઊલટો પ્રસંગ કેમ ન થાય, તે ઉત્તર છે કે આ વિપરીત પ્રસંગ ન હોઈ શકે કારણ કે વિકલ્પને સહ,નહીં કરી શકે–શું સુખ દુઃખાભાવનું ઉત્પાદક છે કે તેનું અભિવ્ય જ છે. બેમાંથી કોઈ રીતે ન હોઈ શકે. . . . . . . .
. .
.
न च दुःखाभाव एव स्वतः पुरुषार्थः, तच्छेषतया सुखं काम्यमिति वैपरीत्यापत्तिः । बहुकालदुःखसाध्येऽपि क्षणिकंसुखजनके निन्दितग्राम्यधर्मादौ प्रवृत्तिदर्शनात् । तत्र क्षणिकसुखकालीनदुःखाभावस्य पुरुषार्थत्वे तदर्थ बहुकालदुःखानुभवायोगात् । न च तत्र क्षणिकसुखस्य पुरुषार्थत्वेऽपि दोषतौल्यम् । भावरूपे सुखे उत्कर्षापकर्ष योरनुभवसिद्धत्वेन क्षणमप्यत्यु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org