________________
ચતુર્થ પરિચ્છેદ
૫૭ (૩) તત્ત્વજ્ઞાનથી બાધિત થઈ ગયેલી અને કોઈ ખૂબ અસરકારક કાર્ય કરવા માટે અસમર્થ બનાવી દેવામાં આવેલી અવિદ્યા પિતે જ અવિશાલેશ. * ડું બળી જાય પછી પણ તેને આકાર પૂર્વવત રહે છે પણ તેનાથી કંઈ કામ થઈ શકતું નથી તેવી હાલત અવિવાની થાય ત્યારે તેને અવિદ્યાલેશ કહે છે.
(૪) સવજ્ઞાત્મમુનિએ એ પણ એક મત રજૂ કર્યો છે કે જીવન્મુક્તિ છે જ નહિ તેથી જે શંકા કરી કે અવિદ્યાલેશ શ પદાર્થ છે જેની અનુત્તિથી જીવન્મુક્તિ શાપ બને છે એ શંકા ઈષ્ટાપત્તિરૂપ જ છે. ત૨ સાયવેવ વિમ્ (છા. ૬.૧૪ ૨) ઇત્યાદિ જીવન્મુકિત અંગેનું શાસ્ત્ર છે તે તે શોધ્યા વગેરે વિધિથી વિહિત શ્રવણદિની પ્રશંસા કરવા માટે છે – શ્રવણુ આદિ પ્રશસ્ત છે, જેના અનુષ્ઠાનથી જીવતા માણસને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ જીવન્મુક્તિ વિષયક વાકયો સ્વાર્થ પર ન લઈ શકાય કારણ કે શાસ્ત્ર નિષ્ફળ અર્થનું પ્રતિપાદન કરે નહિ. બ્રહ્મસાક્ષાત્કારના ઉદય માત્રથી કાર્ય અને વાસના સહિત અવિદ્યાને નાશ થઈ જાય છે. જુઓ – સંક્ષેત્રશા ૪.૩૮ ૨૧ :
सम्राज्ञानविभावसुः सकलमेवाज्ञानतत्सम्मवं सद्यो वस्तुबलप्रवर्तनमहब्यापारसन्दापितः । निलेपेन हि दन्दहीति न मनागण्यस्य रूपान्तरम् । संसारस्य शिनष्टि तेन विदुषः सद्यो विमुक्तिधुवा ॥३८॥ जीवन्मुतिप्रत्यय शाखजातं जीवन्मुक्ते कल्पिते योजनीयम् तावन्मात्रेणार्थवस्वोपपत्तेः सद्योमुक्तिः सम्यगेतस्य हेतोः ॥३९॥
તેમ છતાં રજજુ આદિના સાચા જ્ઞાનથી સપદિ અધ્યાસનો તેના મળ સાથે નાશ થયો હોય તે ય સર્પાદિના અધ્યાસના સંસ્કારને લીધે કેટલાક સમય સુધી ભય, કંપ આદિ ચાલુ રહેતાં જોવામાં આવે છે તેથી, અને તત્વજ્ઞાનને અવિદ્યા આદિના સરકાર સાથે વિરોધ ન હોવાથી મૂળ અવદ્યા આદિના અધ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારને લીધે દેહાદિની અનુત્તિ હોવાથી જીવન્મુક્તિ હોય તે તેમાં કઈ અનુપપતિ નથી માટે એવા પણ એક મત રજૂ કર્યો છે એમ કહ્યું છે. (૧)
(૨) ાથ વિદ્યાનિરિ?
आत्मैवेति ब्रह्मसिद्धिकाराः । न च तस्य नित्यसिद्धत्वाद् ज्ञानवैयर्थम् । असति ज्ञानेऽनर्थ हेत्वविद्याया विद्यमानतया अनर्थमपि तिष्ठेदिति तदन्वेषणात् । 'यस्मिन् सत्यग्रिमक्षणे यस्य सत्वम् , यद्यतिरेके चाभावः तत् तत्साध्यम्' इति लक्षणानुरोधेनात्मरूपाया अप्यविधानिवृतेः ज्ञान साध्यत्वाच्च । ज्ञाने सत्यग्रिमक्षणे आत्मरूपाविद्यानिवृत्तिसत्वम् , तपतिरेके तत्प्रतियोग्यविद्यारूपस्तदभाव इति उक्तलक्षणसत्वात् । સિ-૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org