________________
તતીય પરિવાર કે હંસ હેવાને કારણે બ્રહ્મજ્ઞાનવંસને, ઘટવંસની જેમ મુગારપતની અપેક્ષા હોવી જોઈએ, જે સ્વીકાર્ય નથી (૩) બ્રહ્મજ્ઞાનના વંસની જેમ ઘટતાન આદિના વંસને પણ અન્ય કરણની અપેક્ષા ન હોવી જોઈએ એ અતિપ્રસંગ અભિપ્રેત હોય તે એ પણ સ્વીકાર્ય નથી. ઇન્જનયુક્ત અગ્નિના વંસને માટે જળસિંચનની જરૂર પડે છે પણ ઇન્વનરહિત અગ્નિના વંસને માટે અન્ય કારણની જરૂર નથી હોતી. જાગાણીન જ્ઞાનના વંસને માટે એ જ્ઞાનથી અતિરિક્ત કેઈ વિશેષ ગુણની અપેક્ષા હોય છે પણ સુષુપ્તિની પહેલાંના જ્ઞાનાદિ ગુણના વંસને માટે તેની જરૂર નથી હોતી કારણ કે એવા નાશક ગુણ-તરની અપેક્ષા હોય તે તેને નાશક થઈ શકે તેવા આત્માના અણુતરની કલ્પના કરવી પડે અને આમ સુષુપ્તિના ઉદને પ્રસંગ આવે. ગામ મૂળ અજ્ઞાનના નિવર્નાક નહીં એવા જ્ઞાનના વંસને માટે અન્ય કારણુની અપેક્ષા હોય તે પણ ખળ અજ્ઞાનના નિવક એવા બ્રહ્મજ્ઞાનના વંસને માટે કારણુન્તરની અપેક્ષા ન માનીએ તો એ ઉપપન્ન છે, યુક્તિયુક્ત છે. (૪) દવસ માટે અન્ય કારણુની અપેક્ષા ન હોય તે દાદાને તેની ઉત્પત્તિની બીજી જ ક્ષણમાં નાશ થવો જોઈએ એ અતિપ્રસબ અભિપ્રેત હોય છે એ અતિપ્રસંગ નથી, કારણ કે આ ઈષ્ટ જ છે.
સાધારણુ કારણ જેવાં કે કાળ, અદષ્ટ વગેરેની જરૂર માનવામાં કારણનિરપેક્ષત્વના દુષ્ટાતને વિરોધ નથી કારણ કે નિરિ-ધન અગ્નિના ધ્વસમાં ૫ણ આ સાધારણુ કારણ તે હોય જ છે. બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ પછી સકલ પ્રપંચની નિવૃત્તિ થાય છે. તેમાં સાથોસાથ બ્રહ્મજ્ઞાનની નિવૃત્તિ પણ થાય જ છે કારણ કે બ્રહ્મમાં અશ્વસ્ત પ્રપંચમાં બહાતાનને પણ સમાવેશ છે.
શકા : પ્રથમ ક્ષણમાં બ્રહ્મજ્ઞાનને જન્મ થાય છે, દિતીય ક્ષણમાં સવિલાસ (કર્યસહિત) અશાનની નિવૃત્તિ થાય છે અને સ્વતીય ક્ષણમાં બ્રહ્મજ્ઞાનની નિવૃત્તિ થાય છે એ કમ હેાય તે બ્રહ્મજ્ઞાનના નાશની પૂવ ક્ષણમાં કાળ, અદષ્ટ આદિને અભાવ હોય તે કાળ આદિને બ્રહ્મજ્ઞાનના નાશના હેતુ કેવી રીતે માની શકાય ?
ઉત્તર : સર્વ પ્રપંચની નિવૃત્તિ બ્રહ્મજ્ઞાનથી થાય છે અને તે પછીની ક્ષણમાં એકમાત્ર બાકી રહેલા બ્રહ્મજ્ઞાનની નિવૃત્તિ થાય છે એવું સ્વીકારવામાં નથી આવ્યું પણ એક સાથે સવને બ્રહ્મજ્ઞાનથી નાશ થાય છે ત્યારે પૂર્વેક્ષણમાં કાળ, અદષ્ટ અને એવાં બીજા સાધારણ કારણ હોય જ છે. કાળ ચિત્ અને અવિદ્યાના સંબંધરૂપ છે (કેવલાદતા વેદાન્તીના મતમાં) અથવા (પરમતમાં) દ્રવ્યાન્તર રૂ૫ છે -વેદાન્તીના મનમાં ઈશ્વરને બળ માને છે તે અભિપ્રાયથી પણું દ્રવ્યોનર' એમ કહ્યું હોય). અરન્ટ ઈશ્વરના પ્રસાદરૂ૫ ( ગ સમજવું જોઈએ કે પુણ્યરૂપ અદષ્ટ ઈશ્વરના પ્રસાદરૂપ છે અને પાપ ઈશ્વરના કપરૂપ છે);
અથવા અદષ્ટ એ અન્તઃકરણને ગુણવિશેષ છે (-કેવલાદંતી વેદાન્તીના મતમાં આત્મા નિણ છે તેથી અદષ્ટ અન્તઃકરણને ગુણ છે; ન્યાયાવૈશેષિક પ્રમાણે બાણ આત્માને ગુણ છે). “અન્યથી ઈશ્વર, દિશા આદિ અભિપ્રેત છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org