SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચછેદ બીજું પણ નહિ કારણ કે શબ્દમાં પરોક્ષજ્ઞાન જ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે એમ બન્ને પક્ષ માને છે. આ શ કાને પરિહાર, દ્વિતીય પક્ષ સ્વીકારીને કર્યો છે.-“પણ પછી.....” સહકારીમાં વેચિય આવતાં કાર્યમાં વૈચિય જોવામાં આવે છે એવો ભાવ છે. શેડયું : આ તે દેવદત્ત છે” એમ પ્રત્યભિજ્ઞાનમાં, ઇન્દ્રિય તત્તા તેપણું થી વિશિષ્ટ વસ્તુનું અપરોક્ષ ગ્રહણ ન કરી શકે એ સાચું હોવા છતાં સંસ્કારની મદદ મળતાં એ કરી શકે છે. તેમ સહકારિવિશેષની મદદ મળતાં શબ્દ અપરોક્ષજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે એ યુક્ત છે. અહી શંકા થાય કે તરાના સંસ્કારને સહકારી બનતે કહે છે પણ ભાવના-પ્રચયમાં જ્ઞાનનાં કરણના સહકારી તરીકે અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવાનું સામર્થ્ય કયાંય કયું નથી. આ શંકાના ઉત્તરરૂપે વિધુરનું દૃષ્ટાંત આપ્યું છે-વિધુરના અન્તઃકરણને ભાવનાપ્રચય કામિનીને સાક્ષાત્કાર કરવામાં સાથ આપે છે. આમ હેય તે પણ શબ્દના સહકારી તરીકે મનનયાનાત્મક ભાવનાપ્રચય શાદ સાક્ષાતકારને હેતુ છે એ હકીકત બીજા કોઈ માન (જ્ઞાન-કરણ)થી પ્રાપ્ત ન હોવાથી મનનાદિ અંગે વિધિ અવવિધિ થશે–એવી દલીલના ઉત્તરમાં કહે છે કે શબ્દનું સ્વતઃ પરોક્ષજ્ઞાનજનકત્વ અને સહકારીની મદદથી અપરોક્ષજ્ઞાનજનકત્વ એ બંને પ્રાપ્ત છે તેથી નિયમવિધિ જ છે. ભાવનાને સાથ જેને મળે છે તેવું વિધુરનું અન્તઃકરણ કામિનીના સાક્ષાત્કારને હેતુ છે એ જોવામાં આવે છે ત્યાં “બાહ્ય વસ્તુની બાબતમાં અસ્વતંત્ર હવા છતાં બાહ્યવસ્તુની ભાવનાને સહકાર મળતાં જ અન્તઃકરણ તેના સાક્ષા કારને હેતુ બને છે' એમ વિશેષ કરીને કાર્ય કારણભાવ ગ્રહણ કરવાનું હોય ત્યારે લાધવને કારણે અને કઈ બાધક ન હોવાને કારણે ભાવનાપ્રચયને સહકાર જેને મળ્યો છે તેવું જે જ્ઞાનકરણ છે એ અપક્ષજ્ઞાનને હેતુ છે એમ કાર્યકારણભાવનું ગ્રહણ કરવામાં આવે છે એવો ભાવ છે અહીં એ નોંધવું જોઈએ કે શબ્દને પક્ષજ્ઞાન ઉત્પન્ન કરવાને સ્વભાવ જ અસિદ્ધ છે, કારણ કે જ્ઞાનમાંનું પક્ષવાદિ કરણવિશેષને લીધે છે એનું ખંડન કરવામાં આવશે. તેથી શબ્દ અપક્ષને વિષે મનનાદિની જેમ શ્રવણને વિધિ પણ અનુપપન્ન નથી તેથી એકદેશીને મત માન્ય લાગતું નથી અને એ સૂચવવા ‘તદેકદેશીઓ' એમ કહ્યું છે એમ કૃષ્ણાનતીથ પિતાની કુણાલંકાર વ્યાખ્યામાં કહે છે. બીજો મત રજૂ કરે છે– वेदान्तश्रवणेन न ब्रह्मसाक्षात्कारः किन्तु मनसैव । “म्नसैगनદ્રષ્ટ ” [ટૂ. ૩૫. ૪.૪.૨૨] ફુતિ . “શાસ્ત્રાવાયો - शमदमादिसंस्कृतं मन आत्मदर्शने करणम्" इति गीताभाष्यवचनाच । श्रवणं तु निर्विचिकित्सपरोक्षज्ञानार्थमिति ताद\न नियमविधिरिति केचित् । | વેદાન્તશ્રવણથી બ્રહ્મસાક્ષાત્કાર થતો નથી, પણ મનથી જ થાય છે, કારણ કે “મનથી જ અનુદશન કરવું” એવી કૃતિ છે અને “શાસ્ત્ર. આચાયનો ઉપદેશ, શમ, દમ વગેરેથી સંસ્કાર પામેલું મન આત્મદર્શનમાં કરણ છે' એમ ગીતા ભાષામાં (શંકરાચાર્યનું) વચન છે; જ્યારે શ્રવણ તે સંદેહરહિત પરોક્ષ જ્ઞાનને માટે છે એટલે એ તેને માટે છે એ તરીકે તેને અંગે નિયમવિધિ છે એમ કેટલાક કહે છે, સિ-૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy